ગુજરાત આરોગ્ય અને તબીબી સેવામાં પેથોલોજીસ્ટ માટેની ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ

પેથોલોજીસ્ટ, ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (તજજ્ઞ સેવા) વર્ગ-1ના ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ તારીખ 11-02-2015 થી 26-02-2015 સુધીમાં મંગાવવામાં આવેલ છે. જગ્યા- 26 ઉંમર – 40 વર્ષથી વધારે નહીં પગાર – 15600-39100 + ગ્રેડ પે રૂ. 6600

You might also like