ગાર્મેન્ટ મેન્યુ. એસોસીઅેશને મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ

ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર અેસોસીઅેશને મોબાઈલે અેપ્લિકેશન લોન્ચ કરી હતી. જેના દ્વારા અેસોસિઅેશનમાં સભ્યો, નામ, એડ્રેસ, ફોન નંબર તથા પોતાની પ્રોડક્ટના કેટલોગ અા એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે તથા દુનિયાભરના કોઈપણ વેપારી સામે કનેક્ટ થઈ શકશે.
 

You might also like