ગણપતિ બાપ્પા મોરિયાઃ શહેરમાં ધામધૂમથી શ્રીજીનું સ્થાપન

અમદાવાદઃ શહેરમાં અાજે ગણેશ ચતુર્થી નિમિત્તે મોટાભાગનાં ઘરોમાં તેમજ સાર્વજનિક ગણેશ પ્‍ાંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની ભારે અાસ્થા અને ઉમંગ તેમજ ગણપ્‍ાતિ બાપ્‍પ્‍ાા મોરિયાના નારા સાથે ધ્‍ાાર્મિક અને શાસ્ત્રોક્ત રીતે પ્‍ાૂજન અર્ચન કરીને વિધ્‍િાવત રીતે સ્થાપ્‍ાના કરવામાં અાવી હતી. 

શહેરમાં વિવિધ ગ્રૂપ તથા વિસ્‍તારવાસીઓ દ્વારા સાર્વજનિક ગણેશ પ્‍ાંડાલોનું આયોજન કરેલ છે. તેમજ શહેરવાસીઅો દ્વારા પ્‍ાોતાના વિઘ્નોને દૂર કરવા માટે વિઘ્નહર્તા ગણેશજીની પ્‍ાોતાના ઘરમાં સ્થાપ્‍ાના કરે છે. જેના અંતર્ગત અાજે શહેરવાસીઅો દ્વારા પ્‍ાોતાના ઘરમાં ગણેશ ચતુર્થીના રોજ સારા શુભ મુહૂર્તમાં વિઘ્નહર્તા ગણેશજીની ધ્‍ાાર્મિક વિધ્‍િા સાથે ભારે ઉમંગ અને અાસ્થા સાથે સ્થાપ્‍ાના કરવામાં અાવી હતી.

અા ઉપ્‍ારાંત સાર્વજનિક ગણેશ પ્‍ાંડાલમાં પ્‍ાણ અાયોજકો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની ધ્‍ાાર્મિક અને શાસ્ત્રોક્ત વિધ્‍િાથી રંગે ચંગે સ્થાપ્‍ાના કરવામાં અાવી હતી. વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપ્‍ાના સમયે લોકોએ ઢોલ, નગારાં, ગણેશ વંદના, સ્તુતિ તેમજ ગણપ્‍ાતિ બાપ્‍પ્‍ાા મોરિયાના નારા સાથે તેમનું સ્થાપ્‍ાન કર્યું હતું. 

વિઘ્નહર્તા ગણેશજીના સ્થાપ્‍ાના માટે અાજે વહેલી સવારથી ઠેર ઠેર ફૂલ, હાર, પ્‍ાૂજાપ્‍ાા માટેની દુકાનોમાં ભારે ભીડ જામી હતી. ગણેશજીની સ્થાપ્‍ાના સમયે વિઘ્નહર્તાને પ્રસાદ ધ્‍ારાવવા માટે તેમને પ્ર‍‍િય મોદક અને લાડુ માટે મીઠાઈવાળાની દુકાનો ઉપ્‍ાર ભારે ધ્‍ાસારો જોવા મળ્યો  હતો.

અા ઉપ્‍ારાંત શહેરમાં ઠેર ઠેર કરાયેલા સાર્વજનિક ગણેશ ઉત્‍સવ અને પ્‍ાંડાલોમાં પ્‍ાણ અાજે સવારે સારા મૂહુર્તમાં ગણપ્‍ાતિની પ્‍ાૂજન અર્ચન સાથે ધ્‍ાૂમધ્‍ાામથી સ્થાપ્‍ાના કરવામાં આવી હતી. ગણેશ મહોત્‍સવ અંતર્ગત દરરોજ ગણપતિની આરતી તેમજ ગણપતિ પૂજન તેમજ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો જેવા કે લોકડાયરો, છપ્‍પનભોગ દર્શન તથા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં અાવ્યું છે.

સોશિયલ મીડિયા ઉપ્‍ાર ગણેશ ચતુર્થી અને સવંત્સરીની શુભેચ્છાઅોનો ધ્‍ાોધ્‍ાઅાજે ગણેશ ચતુર્થી અને જૈનોના પ્‍ાર્યુષણ પ્‍ાર્વ નિમિત્તે સોશિયલ મીડિયા જેવા ફેસબુક, વોટ્સએપ્‍ા, ટ્વિટર ઉપ્‍ાર શુભેચ્છાઅોની અાપ્‍ા લે વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. જેમાં અાજે ગણેશ ચતુર્થી નિમિત્તે યુવાઅો દ્વારા સૌથી વધ્‍ાુ વિઘ્નહર્તાના વિવિધ્‍ા પ્રકારના ચિત્રો અને ફોટાઅો વાયરલ કરીને ગણેશ ચતુર્થીની શુભકામનાઅો પ્‍ાાઠવવામાં અાવી હતી.  અા ઉપ્‍ારાંત જૈનોના પ્‍ાર્યુષણ પર્વ નિમિત્તે પ્‍ાણ જૈનો અને જૈનેત્તરો દ્વારા સવંત્સરીની શુભેચ્છા પ્‍ાાઠવવામાં અાવી હતી.

You might also like