કોલકાતામાં વૃક્ષોને અોળખપત્ર અપાયા  

કોલકાતાઃ માણસોની જેમ હવે કોલકાતાનાં વૃક્ષોને પણ અોખળપત્ર અાપવામાં અાવ્યા છે. ક્લાઈમેટ-ચેન્જમાં વૃક્ષોનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે. અે નોંધવા માટે કોન્નાગર મ્યુનિસિપાલિટી દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અોથોરિટીઅે ૨૮ વરાઈટીના વૃક્ષોને અોળખપત્રો ઇશ્યુ કર્યાં છે. વ્યક્તિના વોટર અાઈડેન્ટિટી કાર્ડ મુજબ ટ્રીના કાર્ડમાં જે-તે વૃક્ષની પ્રજાતિનું સ્થાનિક નામ સાયન્ટિફિક નામ, ભૌગોલિક સ્થાન, ફોટોગ્રાફ, વજન અને લાકડાની ડેન્સિટી જેવી બાબતો નોંધેલી છે.

You might also like