કોલંબસ ફૂટવેરનું ન્યુ વિન્ટર સ્પોર્ટ્સ કલેકશન લોન્ચ

અમદાવાદઃ કોલંબસ સ્પોર્ટસ દ્વારા ન્યૂ વિન્ટર સ્પોર્ટસનું નવું કલેકશન ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કોલંબસ ફૂટવેરનું વિન્ટર કલેકશન તેમજ સ્ટાર સ્ટાર ડોક્સ આઉટડોર બ્રાન્ડની રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે કોલંબસ સપોર્ટસ કંપની ભારતમાં પાંચમાં નંબરની સૌથી મોટી ફૂટવેર ઉત્પાદક કંપની છે દેશભરમાં 10 જેટલાં ફૂટવેર ઉત્પાદક પ્લાન્ટ ધરાવે છે. કોલંબસની નવી બ્રાન્ડ યુવા વર્ગને અનુલક્ષીને બનાવવામાં આવી છે.

You might also like