નવી દિલ્હી: એર ઇન્ડિયામાં જો નોકરી કરવાનું સ્વપ્ન જોઇ રહ્યાં હોય તો તે પુરુ કરવાનો સમય આવી ગયો છે. એર ઇન્ડિયામાં દેશભરમાં 435 જગ્યા ખાલી પડી છે. એર ઇન્ડિયામાં ધો.12 પાસ થયેલ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકશે.
જગ્યા: 435
પદનું નામ: ટ્રેની કેબિન ક્રુ
યોગ્યતા: ધો. 12 પાસ
પ્રક્રિયા: લિખીત, જીડી અને ઇન્ટરવ્યુંના આધારે
પગાર: 35 હજાર પ્રતિમાસ
છેલ્લી તારીખ: 14 એપ્રિલ