એર ઇન્ડિયામાં ટ્રેઇની પાયલટ માટે નોકરીની તક

નવી દિલ્હી : એર ઇન્ડિયામાં ટ્રેઇની પાયલટ માટે નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 27 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે.
જગ્યાનું નામ :  ટ્રેઇની પાયલટજગ્યા :  180ઉંમર :  35 વર્ષપગાર : ટ્રેનિંગ દરમિયાન 25,000 અને ત્યારબાદ નોકરી સમયે 80,00 રૂપિયા દર મહિનેયોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ પાસ અને ટેકનિકલ સીપીએલ-એટીપીએલની જાણકારી હોવી જરૂરીવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો
 

You might also like