ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી દિલ્હી પબ્લિક સ્કુલ

દિલ્લી પબ્લિક સ્કુલ બોપલ, અમદાવાદ એ દિલ્લી પબ્લિક સ્કુલ સોસાયટીની સભ્ય છે, આ સ્કુલ ભારતમાં 145 સ્કુલો ધરાવે છે અને ભારત બહાર મિડલ ઈસ્ટ, નેપાળ અને સાઈથ-ઈસ્ટ એશિયામાં પણ સ્કુલો ધરાવે છે. સોસાયટીએ 1948માં પહેલી સ્કુલ શરૂ કરી હતી અને ઉત્તરોત્તર ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપી બાળકોનો વિકાસ કરવાનો ધ્યેય ધરાવે છે.દિલ્લી પબ્લિક સ્કુલ બોપલ, અમદાવાદને કેર્લોક્સ ફાઉન્ડેશન, જે ભારતીય ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નોન પ્રોફીટ ઓર્ગનાઈશન તરીકે નોંધાણી કરાવેલી છે અને અહીં 1996થી સીબીએસઈ નવી દિલ્હીના અંગ્રેજી માધ્યમનો કોર્સ ભણાવે છે. આ સ્કુલના પ્રિન્સિપાલ છે સુરિન્દર સચદેવા, સિનિયર વાઈસ પ્રિન્સિપાલ વંદના જોષી અને વાઈસ પ્રિન્સિપાલ નીરા પાંડેય છે. અહીં પ્રાયમરીમાં ધોરણ 1 થી 5, સેકન્ડરીમાં ધોરણ 6 થી 10 અને સિનિયર સેકન્ડરીમાં ધોરણ 11 અને 12 જેમાં વિજ્ઞાન(Science), વાણિજ્ય (Commerce) અને માનવીય ધારાઓ (Humanities Streams)નો સમાવેશ થાય છે.સુવિધાઓસ્કુલ બુક શોપસ્કુલ લાઈબ્રેરીટેક્નોલોજીનો ઉપયોગકોમ્પ્યુટર શિક્ષણસ્કુલ ટ્રાન્સપોર્ટરમતગમતસ્કુલ ક્લિનિકસ્કુલ કાઉન્સિલિંગ સેન્ટરઆર્ટ એન્ડ ક્રાફ્ટ ડિપાર્ટમેન્ટસાયન્સ ડિપાર્ટમેન્ટઓડીયો વિઝ્યુલ રૂમપ્રવાસ અને મેળાવડાવાર્ષિક પ્રવૃતિઓસરનામું :DPS બોપલ અમદાવાદદિલ્લી પબ્લિક સ્કુલબોપલ સ્કેવરબોપલ રેલ્વે ક્રોસિંગ પાસે અમદાવાદ – 380058E-mail: dpsbopal@calorx.orgવેબસાઈટ www.calorxdps.org/ProgramFiles/Login/HomePageBopal.aspxફોન 02717- 325516, 325400,230521, 230571ફેક્સ: 02717- 235088

You might also like