ઇન્સપેક્ટરની નોકરી માટે 1078 જગ્યાઓ

જો તમે પોલીસ પ્રશાસનમાં નોકરી કરવા ઇચ્છતા હોવ તો તમારા માટે સોનેરી અવસર છે. પોલીસમાં સબ ઇન્સપેક્ટરની 1078 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. જગ્યા – 1078 પદનું નામ- સબ ઇન્ટપેક્ટર લાયકાત – ગ્રેજ્યુએટ પગાર- 9300 થી 34800 + ગ્રેડ પે રૂ. 4800વય મર્યાદા- 20-28 છેલ્લી તારીખ – 10 માર્ચ 2015 પસંદગી પ્રક્રિયા- ઇન્ટરવ્યુનો સમય- 

You might also like