ઇન્ટરવ્યું આપોને મેળવો 70 હજારના પગારવાળી નોકરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય જળવિજ્ઞાન સંસ્થામાં નોકરીની તક. જો તમે પણ રૂકડીમાં નોકરી કરવા માંગો છો તો તાત્કાલિક આ વેકેન્સી માટે નોકરી માટે અરજી કરો. ઇચ્છુક ઉમેદવાર 2 માર્ચના રોજ ઇન્ટરવ્યું આપી શકો છો. સીધી ભરતીના આધારે નોકરી મેળવવાની તક છે. જગ્યા: 18 પદનું નામ: રિસોર્સ પર્સનઉંમર: 30 વર્ષ પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુંના આધારેપગાર: 40000-70000 છેલ્લી તારીખ: 2 માર્ચઇન્ટરવ્યુંનું વેન્યું: The Chamber of Director, NIHવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like