ઇએસઆઇસીમાં નોકરીની તક

નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) દિલ્હીમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 10 નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર

જગ્યા :  450

પગાર : 15,600 – 39,100 + 5400 (ગ્રેડ પે)

ઉંમર :  30 વર્ષ

યોગ્યતા :  મેડિકલ ડિગ્રી

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધારે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like