આરબીઆઇમાં સ્નાતક માટે નોકરીની તક

નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેન્કમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરેલ યુવાનો માટે નોકરીની તક છે. આરબીઆઇમાં પડેલ 504 જગ્યા માટે  3 જુલાઇ સુધીમાં ઇચ્છુક ઉમેદવાર અરજી કરી શકશે.જગ્યાનું નામ :  આસિસ્ટેન્ટજગ્યા :  504જોબ લોકેશન : દેશના પ્રમુખ શહેરમાંઉંમર :  18 થી 28 વર્ષયોગ્યતા :  50 ટકા સાથે ગ્રેજ્યુએટપ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારેપગાર : 8,040 – 20,100 રૂપિયાવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like