આખા ગામમાં માત્ર એક માણસ રહે છે

ચીનના ગાંસુમાં સુએન્સાસે નામનું ગામ આવેલું છે. આ ગામમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી થવા લાગતા ધીમે ધીમે લોકો ગામ છોડીને જવા લાગ્યા. આ માણસ તેની માતા અને ભાઈ સાથે અહીં રહેતો હતો. ૧૦ વર્ષ પહેલાં તેની માતા અને ભાઈ મૃત્યુ પામ્યાં. ત્યારથી આ વ્યક્તિ આખા ગામમાં એકલો જ રહે છે. તેણે ઘેટાં પાળવાનું કામ શરૂ કર્યું છે. તેને ખોરાક-પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. ચીનમાં આવા ઘોસ્ટ ટાઉનની સમસ્યાઓ વધી રહી છે.

You might also like