XXXના સેટ ઉપર દીપિકાએ કો-સ્ટાર્સની સાથે કર્યા ભાંગડા

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ હાલમાં તેની આવનારી હોલીવુડ ફિલ્મ XXX : રિટર્ન ઓફ જેન્ડર કેજના શૂટિંગમાં હાલમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ દિપીકાની ફિલ્મના કો સ્ટાર્સની સાથે એખ ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ ગયો છે.

હકીકતમાં શૂટિંગ દરમિયાન દિપીકા થોડા દેશી મૂડમાં આવી ગઇ અને ફિલ્મના બીજા સ્ટાર્સ લોકો સાથે ભાંગડા પણ કર્યા હતાં. ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલા માર્શલ આર્ટિસ્ટ માઇક બિસપિંગે હાલમાં દિપીકા સાથે ભાંગડા કરતા કો સ્ટાર્સના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

તાજેતરમાં જ શૂટિંગના સેટ પર ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી નીના ડોબરેવ ઘાયલ થઇ દઇ છે. તેને પોતાના જખમના ફોટો પણ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
nina-injuredતમને જણાવી દઇએ કે આ પહેલી બોલીવુડ ફિલ્મ છે જેમાં તે વિન ડીઝલસ સાથે એક્શન કરતી જોવા મળશે.

You might also like