Categories: World

Women’s Day: મહિલા દિવસની શરૂઆત કેમ થઇ?

નવી દિલ્હી: 8 માર્ચે પૂરું વિશ્વ ‘ઇન્ટરનેશનલ વૂમન્સ ડે’ સેલિબ્રેટ કરે છે. નારીના સમ્માનનો આ દિવસ દરેક મહિલાને એના અસ્તિતિવનો અહેસાસ કરાવવા માટે માનવામાં આવે છે.

હકીકતમાં મહિલા દિવસની શરૂઆત મહિલાઓનો વોટ આપવાના અધિકાર માટે થઇ હતી કારણ કે ઘણા બધા દેશ એવા હતા. જ્યાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નથી.

આ દિવસ સૌથી પહેલા અમેરિકામાં 28 ફેબ્રુઆરી 1909માં મનાવવામાં આવ્યો હતો. પછીથી આ દિવસને ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 1990માં સોશલિસ્ટ ઇન્ટરનેશનલના કોપેનહેગનના સંમેલનમાં મહિલા દિવસને ઇન્ટરનેશનલ દરજ્જો આપવામાં આવ્યો.

1917માં રશિયાની મહિલાઓએ વિરોધ કર્યો કારણ કે એમના ત્યાં ત્યારે જુલિયન કેલેન્ડર માન્ય હતું અને પૂરા વિશ્વમાં ગ્રેગેરિયન કેલેન્ડર. જેના હિસાબથી છેલ્લા રવિવાર 8 માર્ચે પડ્યો કારણ કે ફેબ્રુઆરી તો 28 દિવસનો હોય છે એના માટે ચોથો રવિવાર માર્ચમાં ગણવામાં આવ્યો જે પૂરા વિશ્વમાં ઉજવવવામાં આવે છે અને ત્યારથી 8 માર્ચે મહિલા દિવસ જાહેર કરવામાં આવ્યો જેને રશિયાએ પણ માનવો પડ્યો.

ભારતમાં એક મહિલાને શિક્ષાનો, વોટ આપવાનો અધિકાર અને મૌલિક અધિકાર પ્રાપ્ત છે. એટલે સુઘી કે એક મહિલા પોતાનાપતિની સંપત્તિમાં પણ બરોબર દરજ્જો રાખે છે.

મહિલાઓના સમ્માન માટે જાહેર આ દિવસનો ઉદેશ માત્ર મહિલાઓના પ્રતિ શ્રદ્ધા અને સમ્માન જણાવે છે. એક મહિલા વગર કોઇ પણ વ્યક્તિનું જીવન સૃજિત થઇ શકે નહીં એટલા માટે આ દિવસને મહિલાઓના આર્થિક, રાજનીતિક અને સામાજિક ઉપલબ્ધિઓના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

22 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

22 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago