Photo: નિર્વસ્ત્ર મહિલાએ કર્યા Yoga, સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા ફોટા

નવી દિલ્હી: સામાન્ય રીતે ઇંસ્ટાગ્રામે નગ્નતા પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર સક્રિય એક અજાણી મહિલાએ નિર્વસ્ત્ર થઇને યોગા કરતી તસવીરો ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરી હતી જેને ઇંસ્ટાગ્રામ પણ દૂર કરી શક્યું ન હતું.

કારણ કે આ ફોટામાં અશ્લીલતા નહી પરંતુ ક્રિએટિવિટી હતી. આ મહિલાએ પોતાની યોગા કરતી તસવીરો અપલોડ કરી હતી જેને કોઇ વ્યક્તિ સરળતાથી ન શકી શકે, આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે.

yoga

આ તસવીરોમાં યોગા કરનાર મહિલા કપડાં વિના પણ અશ્લીલ દેખાઇ રહી નથી અને તેનો હેતું સ્પષ્ટ દેખાઇ છે કે તેણે આ ફોટો શૂટ ફક્ત લોકોને યોગા માટે પ્રેરિત કરવા માટે કર્યો છે જે લોકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે. આ મહિલા ઓળખ ઉજાગર નથી. બસ એટલું જ જાણવા મળ્યું છે કે તેની ઉંમર 25 વર્ષની છે અને ગત 10 વર્ષોથી તે યોગા કરી રહી છે. (વધુ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો)

You might also like