SEX દરમિયાન પણ વાતો કરવાનું પસંદ કરે છે મહિલાઓ

આમ તો વાતો કરવી મહિલાઓનો જન્મ સિદ્ધ અધિકાર છે. કંઇ હોય કે ના હોય એમને વાત કરવી ખૂબ જ પસંદ હોય છે. એ લોકા હંમેશા વાતો કરવા ઇચ્છે છે. પરંતુ શું તમને ખબર છે કે એમની ટેવ સેક્સ દરમિયાન પણ વાતો કરવાનું ખૂબ પસંદ હોય છે. એક અધ્યયન અનુસાર એક સારી સેક્સ લાઇફ માટે દંપતી વચ્ચે સારી સમજણ હોવી જોઇએ. પોતાના પાર્ટનર સાથે ખુશ થઇને વાતચીત કર્યા બાદ કરવામાં આવતું સેક્સ મહિલાઓને પસંદ આવે છે.

મહિલાઓ ઇચ્છે છે કે એમનો પતિ અથવા પ્રેમી યૌન સંબંધ બાંધતા પહેલા પ્રેમભરી વાતો કરે અને સંબંધ બનાવવા દરમિયાન પુરુષ એ એની પાર્ટનરને કેટલો પ્રેમ કરે છે.

મહિલાઓને યૌન સંબંધ બનાવતી વખતે એના પતિ દ્વારા કરવામાં આવતું ફોરપ્લે પણ ખૂબ પસંદ આવે છે. મોટાભાગની મહિલાઓ ઇચ્છે છે કે એમનો પાર્ટનર શારીરિક સંબંધ બાંધતા પહેલા ફોરપ્લે કરે. કેટલીક છોકરીઓએ જણાવ્યું કે એમનો પાર્ટનર સેક્સ કર્યા બાદ વાતચીત કરતો નથી અને એ વાત મહિલાઓને બિલકુલ પસંદ આવતી નથી.

http://sambhaavnews.com/

You might also like