તમને ખ્યાલ છે કે SEX દરમ્યાન કેમ કરે છે લોકો આવા અવાજો!

0 4

અરે! તમને ક્યારેય એવો સવાલ મનમાં ઊભો થયો છે કે સેક્સ લાઇફમાં મહિલાઓ અને પુરૂષો કેમ જુદાં-જુદાં અવાજ કાઢે છે. પરંતુ તમને ખ્યાલ છે કે આ અવાજનો સેક્સ્યુઅલ સાથે શો સંબંધ છે. તો આવો આજે અમે તમને એ બાબતથી માહિતગાર કરીશું કે આ અવાજ પાછળનું કારણ શું છે.

આ અંગે સેક્સ દરમ્યાન થતાં અવાજને લઇ એક રિસર્ચમાં લોકોનું એમ કહેવું છે કે આ અવાજ સેક્સ દરમ્યાન અનાયાસે જ નીકળે છે. આ સિવાય ક્યારેક એવાં પણ અવાજ નીકળતા હોય છે કે તે અવાજ છેક ઘરની બહાર સુધી સંભળાતા હોય છે પણ લોકોનું એમ પણ કહેવું છે કે તે માત્ર આનંદને વ્યક્ત કરવા માટે જ રજૂ કરતા હોય છે.

સેક્સને લઇ થતા અવાજનાં સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ મોટે ભાગે સેક્સ દરમ્યાન આવા અવાજો નીકાળતી હોય છે. તેનું પાછળનું મુખ્ય કારણ એવું રજૂ કરવામાં આવ્યું કે જો ફોરપ્લે યોગ્ય રીતે રજૂ કરવામાં આવે તો મહિલાઓને ઓર્ગેઝમની અનુભૂતિ જલ્દીથી થાય છે. જેથી પોતાના પાર્ટનરને ઓર્ગેઝમનો અહેસાસ કરાવવા માટે આવા અવાજો નીકાળવામાં આવે છે.

સેક્સને લઇ નીકળતા અવાજોમાં કેટલીક મહિ્લાઓનું એમ પણ કહેવું છે કે જ્યારે તેઓ પોતાના પાર્ટનર સાથે સેક્સ માણતી હોય છે ત્યારે તેમને થતી પીડા અને તણાવ અને મગજમાં ચાલતા વિચારોને લઇ તેઓ આવા અવાજો નીકાળતી હોય છે. એ સિવાય પણ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે 66% કેસમાં મહિલાઓનાં અવાજ કાઢવાથી પુરુષનું સ્ખલન જલ્દી થઈ જાય છે તો સાથે 92% લોકોએ એમ માન્યું કે મહિલાઓનાં સેક્સ દરમ્યાન અવાજ કાઢવાથી પાર્ટનરનો આત્મવિશ્વાસ વધે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.