પુરુષોને પત્નીથી વધારે અતિસુંદર કેમ લાગે છે ગર્લફ્રેન્ડ?

0 5

પુરુષોને પોતાની આઝાદી કેટલી વ્હાલા હોય છે એ આજના સમયમાં આપણે કોઇને કહેવાની જરૂર નથી. જ્યાં પહેલા લોકો લગ્નને એક જવાબદારી માનતાં હતાં ત્યારે આજે કેટલાક પુરુષો લગ્નને ભાર માને છે. એ લોકા લગ્નન બાદ જવાબદારીઓથી બચવા માટે લગ્નથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. તમે પણ તમારી આસપાસ કેટાલક એવા પુરુષોને વાત કરતાં સાંભળ્યા હશે જે લગ્નની વાતને લઇને અલગ અલગ બહાના શોધે છે. અને એવા પુરુષો વાઇફના સાથ કરતાં ગર્લફ્રેન્ડના સાથને વધારે સારો માને છે. તો ચલો જાણીએ એ કારણો માટે તે પુરુષો ગર્લફ્રેન્ડને પત્ની કરતાં વદારે સારી માને છે.

આઝાદી દરેક પુરુષોને પસંદ હોય છે. પરંતુ મોટાભાગે જોવા મળએ છએ કે લગ્ન બાદ પત્નીઓ પતીના ગળાનો ફાંસો થઇ જતી હોય છે. એવામાં એ લોકા આઝાદીને બરોબર રાખવા માટે ગર્લફ્રેન્ડને વધારે સારી માને છે. કારણ કે ગર્લફ્રેન્ડ સાથે રહેવામાં એમને આઝાદીનો અહેસાસ થાય છે. જ્યારે વાઇફ સાથે પોતે બંધાઇ ગયા હોય એવું મહેસૂસ કરે છે.

પત્નીઓની આ ટેવ પણ પતીને પસંદ આવતી નથી. પરંતુ મોટાભાગે આ ટેવ દરેક મહિલાઓમાં જોવા મળે છે. લગ્ન બાદ પતિની પૂરી જાણકારી રાખવા માટે દરેક વાતના પ્રશ્નનો સમય સમયનો હિસાબ માંગે છે. પરંતુ ગર્લફ્રેન્ડમાં આવી કોઇ ટેવ હોતી નથી. જેના કારણે એ વાઇફ કરતાં ગર્લફ્રેન્ડને વધારે સારી માને છે.

જ્યારે કોઇ છોકરી તમારી પત્ની બને છે ત્યારે એને દરેક પ્રકારના અધિકાર મળે છે. એવામાં પત્નીઓ પોતાના પતિ પર કંટ્રોલ રાખવા માટે વધારે પડતું ધ્યાન રાખે છે. પરંતુ પતિઓને વાઇફનો આ કંટ્રોલ પસંદ આવતો નથી. જ્યારે ગર્લફ્રેન્ડ સાથે આવું ક્યારેય થતું નથી.

આપણ જોઇએ છીએ કે પુરુષોને આવવા જવા માટે પત્નીઓની પરવાનગી લેવી પડે છે. જ્યારે વાઇફ પણ ઘરના નાના નાના કામોમાં પણ પતિની સલાહ લઇને આગળ કામ કરે છે. પરંતુ ગર્લફ્રેન્ડ સાથે એમની કોઇ વાતની પરવાનગી લેવી પડતી નથી. ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે હંમેશા આઝાદ અનુભવે છે.

લગ્ન માટો ઘણા પેપર્સની જરૂર પડે છે. પરંતુ ગર્લફ્રેન્ડ સાથે છોકરાઓ આ દરેક બાબતથી ફ્રી રહે છે. કારણ કે એમની સાથે રહેવા માટે કોઇ પણ પ્રકારના કાગળની જરૂર પડતી નથી. પરંતુ વાઇફ સાથે એવું કરી શકે નહીં. આ કારણથી પતિઓ ગર્લફ્રેન્ડને પોતાની પત્ની કરતાં વધારે માને છે.

બીજા બધા કારણો સાથે આ એક મહત્વનું કારણ છે. કારણ કે જોવામાં આવે છે કે પુરુષોને લગ્ન વગર ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવવો ઘણો સારો લાગે છે. તો બીજી બાજુ લગ્ન બાદ પોતાની પત્ની સાથે આવું કરવાથી એમના સ્વભાવમાં થોડો ફેરફાર આવી જાય છે.

VISIT: http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.