આ વાતો મહિલાઓને પરાયા પુરુષ તરફ આકર્ષિત કરે છે

0 2

લગ્ન જીવનમાં પ્રેમ જેટલો જરૂરી છે, એટલો જ સંબંધ બાંધવો જરૂરી છે. પુરુષ અને મહિલા બંનેને આ માટેની જરૂર હોય છે કારણ કે આનાથી જ નવદંપતીઓમાં પ્રેમ વધારે ગાઢ બને છે. જ્યાં મહિલાઓ શારીરિક સંબંધોથી જોડાયેલી વાતો એકબીજા સાથે શેર કરવામાં ખચકાય છે, તો બીજી બાજુ પુરુ। આ બાબતમાં એકદમ ફ્રી હોય છે આ વાતો એ કોઇની પણ સાથે શેર કરી લે છે. ભલે મહિલાઓ સેક્સથી જોડાયેલી વાતો શેર કરતી નથી પરંતુ સરળતાથી પરાયા પુરુષ સાથે આકર્ષિત થઇ જાય છે. કેટલીક વખત એકબીજા સાથે તણાવ અથવા બીજા કોઇ કારણથી પુરુષ સાથે સંબંધ બાંધવા તૈયાર થઇ જાય છે. આજે અમે તમને એ જ કારણો માટે જણાવીએ છીએ, જે મહિલાઓને બીજા પુરુષો સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે.

1. સેક્સમાં અંસતુષ્ટિ
કેટલીક વખત એવું થાય છે કે મહિલા પોતાના પતિની સાથે સંબંધ બાંધવામાં સંતુષ્ટ થતી નથી. જેને તે ખુલીનેએના પતિની સાથે શેર કરતી નથી અને બહારની બાજુ આકર્ષિત થાય છે.

2. એકલતાપણું
કેટલીક વખત પતિ પોતાના પત્નીને બરોબર સમય આપી શકતો નથી. પતિ કોઇ પણ કારણથી સાથે રહેતો નથી. તો એની જાતે એકલતાપણું મહેસૂસ કરવા લાગે છે. પોતાના આ જ એકલતાપણાને દૂર કરવા માટે બહાર કોઇ સહારો શોધે છે.

3. એકબીજા સાથે અણબન
સામાન્ય રીતે ઝઘડા બધા ઘરમાં થાય છે પરંતુ કેટલીક વખત આ જરૂરીયાત કરતાં વધારે વધી જાય છે. પતિ પત્નીમાં એકબીજા સાથે બનતું નથી અને એમનું ધ્યાન બીજા તરફ ભટકાઇ જાય છે.

4. લગ્ન સમના ઉંમરમાં ના હોવું
છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં છોકરા સાથે થાય કે મોટી ઉંમરમાં થાય. બંને સ્થિતિમાં એ પરેશાન હોય છે. એવામાં પુરુષોને સંતોષ મળી જાય છે પરંતુ સ્ત્રી પોતાની ઉંમરનો પુરુષો શોધવા લાગે છે.

5. પતિની બેવફાઇ
કેટલીક વખત કોઇ મહિલાને ખબર પડે છે કે એના પતિને ક્યાંય બહાર અફેર ચાલી રહ્યું છે તો એ એને પાઠ ભણાવવા માટે બીજા પુરુષનો સહારો લે છે.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.