જાણો ક્યારે કરવું જોઇએ SEX અને ક્યારે રહેવું જોઇએ દૂર

0 0

એક ઉંમર બાદ સેક્સની જરૂરિયાત લગભગ દરેક લોકોને મહેસૂસ થાય છે. આ કારણ છે કે સેક્સ માટે તમે સમય પણ જોતા નથી. પરંતુ કદાચ તમે એ નથી જાણતા કે આ ખોટું છે. જી હાં, આપણા સ્વાસ્થ્ય સંબંધી આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સેક્સ કરવાનો સમય હોય છે. સમય વગર સેક્સ કરવું તમારા માટે પ્રાણ ઘાતક હોઇ શકે છે.

ચલો તો આજે અમે તમને જણાવીએ આયુર્વેદના હિસાબે કયા સમયે SEX કરવું જોઇએ અને ક્યારે નહીં!

આયુર્વેદ અનુસાર સેક્સ કરવાનો સૌથી સાચો સમય છે જ્યારે બંને લોકો પૂરી રીતે રિલેક્સ અને આરામના મૂડમાં હોય. સેક્સ હંમેશા અડધી રાત પહેલા કરવું જોઇએ, સવારે 3 વાગ્યા બાદ સેક્સ ક્યારેય કરવું જોઇએ નહીં.

આયુર્વેદ અનુસાર બીમારી સમયે ક્યારેય પણ સેક્સ કરવું જોઇએ નહીં. ગરમીની જગ્યાએ ઠંડીમાં સતત સેક્સ કરી શકો છો. પરંતુ ગરમીમાં સેક્સ ક્યારેય કરશો નહીં. ગર્ભાવસ્થા દરમિયાન, પીરિયડના સમયે અને વધારે જમવાનું જમ્યા બાદ સેક્સ ક્યારે પણ કરશો નહીં. સાંજના સમયે ક્યારેય પણ શારીરિક સંબંધ બાંધશો નહીં પરંતુ પૂનમ, અમાસ અને અષ્ટમીની દિવસે શારીરિક સંબંધ બાંધવો જોઇએ.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.