WhatsAPP લાવ્યું નવું અપડેટ, શાનદાર ફિચરનો કરાયો સમાવેશ

વ્હોટસએપએ વિન્ડોઝ અને એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું અપડેટ લોન્ચ કર્યું છે. વ્હોટસએપના આ નવા અપડેટ યૂઝર્સ માટે ‘ગ્રુપ ડિસ્ક્રિપ્શન’ ફીચર્સને જોડવામાં આવ્યું છે. આ ફિચર્સની મદદથી હવે ગ્રુપમાં જોડાયેલ કોઇપણ શખ્સ આ ગ્રુપનું ડિસ્ક્રીપ્શન એડ કરી શકે છે. આ નવા ફીચર્સ મુજબ 500 શબ્દો ગ્રુપ ડિસ્ક્રીપ્શન એડ કરી શકાય છે.

હાલમાં બીટા વર્જન પર આવેલા અપડેટ વ્હાટસઅપે હાલમાં જ અપડેટ એન્ડ્રોઇડ અને વિન્ડોઝની વ્હોટસઅપ બીટા વર્જન માટે લોન્ચ કર્યો છે. ઓપરેટિંગ સિસ્ટમ iOS માટે લોન્ચ નથી કરાયેલ પરંતુ વ્હોટસઅપ જણાવ્યું કે વો iOS માટે પણ અપડેટ પર કામ કરી રહ્યું છે. જલ્દી જ iOS યૂઝર્સ પણ આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે.

આ અપડેટ બાદ થઇ રહી હતી ગ્રુપ ડિસ્ક્રિપ્શનની માગ બતાવી દે વ્હાઇટસએપ જ્યારથી ચેટ લિન્ક દ્વારા વ્હાટસસઅપ ગ્રુપ ફીચર લોન્ચ કર્યું હતું ત્યારથી જ ડિસ્ક્રીપ્શન ફીચર્સની માગણી કરવામાં આવતી હતી. ગ્રુપ ડિસ્ક્રિપ્શન ફીચર્સથી હવે યૂઝર્સને ગ્રુપ અંગે જણાવવામાં આવશે.

જલ્દી આવી શકે છે એક વધુ અપડેટ વ્હાટસએપના આ નવા ફિચર્સ મુજબ ગ્રુપમાં એડ કોઇપણ શખસ ડિસ્ક્રિપ્શન લખી શકે છે અથવા તેમાં એડિટ કરી શકે છે.

You might also like