બ્રા પહેરવાની રીતો ખોલી દેશે મહિલાઓના રાઝ

0 22

આમ તો કહેવામાં આવે છે કે મહિલાઓને સમજવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે. પરંતુ એક સંશોધનએ આ કહેવતને ખોટી પાડી દીધી છે. આ રિસર્ચ બાદ તમે મહિલાઓની બ્રા પહેરવાની રીતોથી જ એના વ્યક્તિક્વને જાણી શકશો.

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો મહિલાઓ આવી બ્રા પહેરે છે જેના બ્રા ના હુક આગળની તરફ હોય એ કમાન્ડિંગ હોય છે. એ સમય પસાર કરવામાં વિશ્વાસ રાખતી નથી અને પોતાનું કીધેલું મનાવામાં હંમેશા આગળ રહે છે. એમને કાયમ પોતાના લોકોને ખોવી દેવાનો ડર હોય છે.

તો બીજી બાજુ જે મહિલા કોઇ શર્ટની જેમ માથા ઉપરથી બ્રા પહેરે છે એ લોકો ભૂલો ફરી ના કરવા અને ઓછામાં ઓછી ભૂલો કરવામાં વિશ્વાસ રાખનારી હોય છે.

રિસર્ચ અનુસાર જે મહિલાઓ બ્રા માં પાછળથી હુક કરે છે એમનો વ્યવહાર સમર્થકની જેમ હોય છે. એ પારંપરિક હોય છે અને જે એને હંમેશાથી કહેવામાં આવ્યું છે એને માનીને જ ચાલનારી હોય છે.

રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે એવી મહિલાઓ જે બ્રા ને આગળ હુક કરીને પાછળ ફેરવીને પહેરે છે એ લોકો પર અસર નાંખવારી હોય છે.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.