Vedio: ફક્ત 13 મિનિટમાં જુઓ બાજીરાવ મસ્તાની: સાચા યોદ્ધાની પ્રેમ કહાણી

નવી દિલ્હી: સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીની બોલીવુડમાં ખૂબ પ્રશંસા થઇ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મની ગ્રાફિકલ શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. ઇરોઝ નાઉ દ્વારા 13 મિનિટ 30 સેકેન્ડના આ વીડિયોમાં બાજીરાવ મસ્તાનીની પ્રેમ કહાણીને ગ્રાફિક્સના ફોર્મમાં દર્શાવવામાં આવી છે. આ ગ્રાફીકલ શોર્ટ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે બલેજિંગ બાજીરાવ, ટ્રુ લવ સ્ટોરી ઓફ અ ટ્રુ હીરો.

ફોટો સૌજન્ય: (YouTube Grab)

You might also like