VIDEO: BJYMનાં કાર્યકર સામે યુવતીઓને મેસેજ કરવાનો ગંભીર આરોપ

વડોદરાઃ શહેરમાં BJYMનાં કાર્યકર ઉજ્જવલ ગજ્જર સામે ગંભીર સનસનીખેજ આરોપ થયાં છે. સોશિયલ મીડિયા પર મોડી રાત્રે યુવતીઓને મેસેજ કરતો હોવાનો આરોપ છે. યુવા મોરચાનો સેક્રેટરી હોવાનો યુવક ઉલ્લેખ કરે છે. ઉજ્જવલ ગજ્જરે કરેલા આ મેસેજ પણ હાલ વાયરલ થયાં છે.

ત્રણથી વધુ યુવતીઓએ આ અંગે પોસ્ટ વાયરલ કરી છે. હાલમાં વડોદરાની યુવતી દ્વારા આ મામલે પોસ્ટ વાયરલ કરાઇ છે. અમદાવાદમાં પણ કાર્યકરની બિભત્સ ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જો કે બાદમાં આરોપીએ યુવતી સમક્ષ માફી પણ માગી લીધી હતી.

BJYMનાં કાર્યકર સામે સનસનીખેજ આરોપ
યુવતીઓને મેસેજ કરતો હોવાનો ગંભીર આરોપ
ઉજ્જ્વલ ગજ્જર યુવતીઓને કરે છે મેસેજ
ઉજ્જ્વલ ગજ્જરનાં મેસેજ થયા વાયરલ
3થી વધુ યુવતીઓએ આ અંગે પોસ્ટ કરી વાયરલ
અમદાવાદમાં પણ કાર્યકરની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ
કાર્યકરની બીભત્સ ઓડિયો ક્લિપ થઈ હતી વાઈરલ
યુવા મોરચાનો સેક્રેટરી હોવાનો કરે છે ઉલ્લેખ

You might also like