Categories: Travel

એક વાર જરૂરથી લો શહેર ટોરંટોની મુલાકાત, તમામ વાનગીઓ છે અહીં ઉપલબ્ધ

કેનેડામાં પ્રખ્યાત શહેર ટોરંટો કે જેને લોકો મિનિયેચર ઑફ વર્લ્ડ પણ કહે છે કેમ કે અહીં દરેક દેશની વસ્તી રહે છે તેમજ અહીં દરેક પ્રકારની ભાષાઓ બોલાય છે અને અનેક પ્રકારનું ખાવાનું પણ મળે છે. ટોરંટો એક એવી જગ્યા છે કે જ્યાં અંદાજે 140 જેટલી ભાષાઓ બોલાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ અહીં એક નાનું ભારત, ઇટલી, ગ્રીકટાઉન, ચાઇનાટાઉન અને પુર્તગાલ ગામ પણ છે. આવી અનેક ખાસીયતોને લીધે ટોરંટો શહેરને મિની દુનિયા પણ કહેવાય છે. અહીં યુરોપ, આફ્રીકા,એશિયા અને લેટિન અમેરિકા એમ તમામ દેશનાં લોકો અહીં રહે છે. જેથી અહીં અનેક પ્રકારની ભાષાઓ પણ બોલાય છે.

જો કે આ શહેર સમુદ્રકિનારે આવેલ નથી, પરંતુ તેમ છતાં અહીં અનેક બીચ આવેલાં છે જે ઝીલ નજીક આવેલ છે. આ ઝીલનો એવી રીતે વિકાસ કરવામાં આવ્યો છે કે તમે સુંદર દરિયાઇ બીચની જેમ અહીં મજા માણી શકો છો. ટોરંટો શહેરમાં અનેક સુંદર પાર્ક આવેલ છે. ખાસ વાત એ છે કે અહીં આવનાર પ્રવાસીઓને મોટા શહેરો જેવી તમામ સુવિધાઓ તેમજ ગામડાંનાં રમણીય વાતાવરણનો પણ અહીં લ્હાવો મળે છે. તેમજ અહીં તમામ સંસ્કૃતિઓનાં મેળા પણ અહીં જોવાં મળે છે.

અહીં ખાવાની પણ અનેક પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. ચાઇનીઝથી લઇ આફ્રીકી, પૂર્વી એશિયાથી લઇ લેટીન અમેરિકા અને ભારતીય વ્યંજનો સુધી તમામ સ્વાદથી ભરપૂર વાનગીઓ અહીં ઉપલબ્ધ છે. એ સાથે અહીં આફ્રિકીયન દેશ ઇથિયોપિયાનું ખાવાનું પણ અહીં મળી આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

અલવર રેપ કેસઃ બળાત્કાર કેસમાં ફલાહારી બાબા દોષી જાહેર, કોર્ટે કરી ઉંમરકેદની સજા

રાજસ્થાનઃ અલવર જિલ્લામાં બહુચર્ચિત ફલાહારી બાબા યૌન શોષણને મામલે બુધવારનાં રોજ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફલાહારી બાબાને દોષી કરાર…

7 mins ago

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

1 hour ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

4 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

5 hours ago