વર્જિન છોકરાઓને SEX માટેની આ વાતો ખબર હોવી જોઇએ!

0 5

શારીરિક સંબંધ બાંધવાથી એક બાજુ સંબંધ મજબૂત થાય છે તો બીજી બાજુ આ સ્લાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સંબંધ બાંધતા પહેલા પુરુષોના મનમાં કેટલાક પ્રકારની વાતો આવે છે. કેટલીક વખત એમના મનમાં કેટલીક ખોટી વાતો પણ હોય છે જે બિલકુલ સાચી નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે સંબંધને લઇને પુરુષોના મગજમાં કઇ વાતો આવે છે.

કેટલીક વખત પહેલી વખત સંબંધ બાંધવાનો અનુભવ સારો રહેતો નથી પરંતુ એનો અર્થ એવો નથી કે તમારી સેક્સ લાઇફ હંમેશા એવી રહેશે.

સંબંધ બાંધતા પહેલા પોતાના મૂડને સારો રાખો. મૂડ ખરાબ થવાથી સંબંધ પર ખરાબ અસર પડે છે.

સંબંધ બનાવવા દરમિયાન 2 કોન્ડમનો ઉપયોગ કરશો નહીં કારણ કે એનાથી જોખમ થઇ શકે છે. હંમેશા એક જ કોન્ડમનો ઉપયોગ કરો.

કેટલાક લોકોનું માનવું છે કે પીરિયડ્સ દરમિયાન સાવધાની ના રાખવાથી પ્રેગનેન્સી થતી નથી પરંતુ એવું નથી એનાથી ઇન્ફેક્શનનું જોખમ વધારે વધે છે.

સંબંધ બાંધતાં પહેલા તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો કારણ કે તમારી સેક્સ લાઇફ સારી થાય.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.