IPLની દસમી સિઝન ભૂલી જવા જેવીઃ કોહલી

નવી દિલ્હી: પોતાની છેલ્લી મેચમાં વિજયી બનવા છતાં RCBના કેપ્ટન વિરાટ કોહલીના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે દેખાતી હતી, જેણે IPLની આ દસમી સિઝનને પોતાના માટે ‘ભૂલવા લાયક’ અને તેની ટીમ માટે ‘પરિવર્તન કરવા’ જેવી લેખાવી હતી.બેંગલોરની ટીમે તેની ૧૪ મેચમાંથી કુલ ફક્ત સાત પોઈન્ટ સાથે આઠ ટીમની આ સ્પર્ધામાં છેક છેવટના સ્થાને રહેવાની નાલેશી મેળવી હતી. ”આ સિઝન ભૂલી જવા અને અમારી ટીમ માટે પરિવર્તન કરવા જેવી છે” એમ કોહલીએ જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like