Categories: Ajab Gajab

2000ની નોટએ મોદીનું સોલર એનર્જી વાળું સપનું કર્યું પૂરું

નોટબંધીના કેટલાકને ખાસ દિવસો જોવા મળ્યા તો કેટલાકને સારા દિવસો જોવા મળ્યા. ફક્ત એટલું જ યાદ રાખો આ દુનિયાનું સારું થોમસ એલ્વા એડિશન બાદ આ નવી નોટ જ કરશે. અમેન ખબર છે કે અમારી વાતો તમે સાચી માનશો નહીં. એટલા માટે આ માટેની સાબિતી લઇને આવ્યા છીએ.

કહેવાય છે કે ભારતની આ પાવન ભૂમિ પોતાની અંદર જરૂર કોઇ વાત છે. અહીંયા લોકોની પાસે ટેલેન્ટ ખૂબ જ છે. પરંતુ બસ એની કદર કોઇને નથી. નહીં તો આ મિની મહાન વૈજ્ઞાનિક શું કોઇને પણ જોવા મળે નહીં. હવે આ બાળકોને જ જોઇ લો. બાળકોની આ મહાન શોધ દેશના ઇતિહાસમાં સારા અક્ષરે લખવામાં આવશે. આજે જગદીશ ચંદ્ર બાસુના જન્મ દિવસ પર એમનો આ ખુલાસો સામે આવ્યો છે. નોટબંધી બાદ થયેલા આ સૌથી મોટો ચમત્કાર છે. આ જો 2000ની નોટ છાપેલી છે. એની ખૂબી ખુદ છાપનાર લોકોને ખબર હશે નહીં. પરંતુ આભાર માનો ફેસબુકનો. અહીં
દરેક પ્રકારના રાઝ ખુલે છે. નીચે જોવા મળી રહેલી વીડિયોમાં હલ્કી જાંબલી નોટ સોલર એનર્જી શોષણ સ્ટોર કરી લે છે. એનાથી LED બલ્બ સળગાવી શકીએ છીએ. સળગાવીને દેખાડવામાં પણ આવ્યો છે.

Krupa

Recent Posts

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

50 mins ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

1 hour ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

2 hours ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

2 hours ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

2 hours ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

3 hours ago