VIDEO: નશામાં ધુત પોલીસ કર્મચારીને એક શખ્સે માર્યો ઢોર માર, દારૂ પીધો હોવાંનો આક્ષેપ

કચ્છ: ભુજ ખાતે પોલીસકર્મીનો એક વીડિયો સામે આવ્યો છે. નશામાં ધુત પોલીસ કર્મચારીને એક શખ્સે માર માર્યો હતો. ભુજની શક્તિ હોટલ નજીક રાતે આ બનાવ બન્યો હતો. પોલીસ પર દારૂ પીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અન્ય એક પોલીસ કર્મી મુકપ્રેક્ષક બનીને આ સમગ્ર બનાવ જોઇ રહ્યો છે.

આ ઘટનાને લગતો વીડિયો હાલ પૂરા જોશથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક પોલીસ કર્મચારી નશામાં ધુત છે. ને તેને કોઇ એક શખ્સ તે પોલીસ કર્મચારીને માર મારી રહ્યો છે ને સાથે અન્ય એક પોલીસ કર્મચારી પણ જોવા મળે છે.

કચ્છનાં ભુજમાં પોલીસ કર્મીનો એક વીડિયો આવ્યો સામે
નશામાં ધુત પોલીસ કર્મચારીને એક શખ્સે માર્યો માર
પોલીસ પર દારૂ પીધો હોવાનો કરાયો આક્ષેપ
અન્ય એક પોલીસ કર્મી મુકપ્રેક્ષક બની જોઇ રહ્યો છે

You might also like