VIDEO: કેનેડામાં સાંસદોનો ભાંગડા કરતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ટોરન્ટો: દુનિયાભરમાં કેનેડાનું નામ ઉદાર દેશ તરીકે લેવામાં આવે છે. એનું કારણ છે અહીંનો માહોલ, જેમાં ધર્મ, જાતિ અને લોકો પ્રત્યે સમાન ધોરણ છે અને કોઈ ભેદભાવ હોતો નથી. ભારત અને કેનેડાના સંબંધો પણ ખાસ છે. મોટા ભાગના પંજાબી કેનેડા ફરવા માટેની ઇચ્છા રાખતા હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. એમાં નોવા સ્કોટિયા ક્ષેત્રમાં કેનેડિયન સાંસદો સ્કોટ બ્રેસનને પોતાની ફેસબુક બોલ પર આ વીડિયો શેર કર્યો છે. એમાં તેઓના સાથીનો ભાંગડા ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો છે. તો જુઓ આ વાઇરલ થઈ રહેલો વીડિયો.

You might also like