VIDEO: અમદાવાદમાં જોવાં મળ્યો અસામાજીક તત્વોનો ખુલ્લેઆમ આતંક

અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. જેમાં ખાખી વર્દીને જાણે પડકાર ફેંકતા હોય તેમ શહેરનાં અંકુર ચાર રસ્તા નજીક કારમાં આવેલા કેટલાંક અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ ભારે આતંક મચાવ્યો હતો.

શહેરનાં અંકુર ચાર રસ્તાએ એક રેસ્ટોરન્ટ નજીક એક યુવકને કેટલાંક અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે. જેમાં ખુલ્લેઆમ અમદાવાદમાં પોતાની લુખ્ખાગીરી કરીને તેઓ પોતાનો આતંક મચાવતા હતાં. અને એક યુવકને તેઓએ ઢોર માર માર્યો હતો.

અમદાવાદમાં અસામાજીક તત્વોનો ખુલ્લેઆમ આતંક
અસામાજીક તત્વોએ કારમાં આવીને યુવકને માર્યો ઢોર માર
અંકુર ચાર રસ્તા વિસ્તારમાં રેસ્ટોરન્ટ નજીકનો બનાવ

You might also like