VIDEO: એનાકોન્ડા ગળી ગયો માણસને, જુઓ પછી શું થયું

નવી દિલ્લી: માણસ જો સપનામાં પણ એનાકોન્ડા જુએ તો તેઓના હોંશ ઊડી જાય છે. પંરતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનાથી ખતરનાક જીવો પણ ડરશે નહિ. કેટલાક સ્ટંટ માટે કેટલાક ટીઆરપી માટે એવું કંઈક કરતા હોય છે. તેમાંથી એક છે પોલ રોસોલી. પ્રકૃતિ વાદી પોલ રસોલીએ ટીવી શો માટે ખતરનાક સ્ટંટ કરવાનું કારસ્તાન કરે છે. પોલે ડિસ્કવરી ચેનલના એક ફેમસ શો ઇટિંગ એલાવમાં ખતરનાક એનાકોન્ડા જોખમ લીધું હતું.

પોલે પોતે જ આ સ્ટંટને અંજામ આપ્યો હતો. ટીવી શોમાં પોલે પોતાને એનાકોન્ડાના મુખમાં પોતાનું સરકાવી દીધો હતો. જુઓ આ વીડિયોમાં શું થાય છે. આ સ્ટંટ માટે પોલે ખાસ પ્રકારનો પોશાક પહેર્યો હતો. જુઓ આ વીડિયો આગળ શું થયું . . .

You might also like