VIDEO: વલસાડનાં ઉમરગામમાં સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત, રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

0 24

વલસાડઃ શહેરમાં નશાની હાલમાં એક સ્કૂલ બસ ચાલકે રીક્ષાને ટક્કર મારી છે. ઉમરગામમાં લક્ષ્મી વિદ્યાપીઠની સ્કૂલની બસે એક રીક્ષાને ટક્કર મારી છે. આ બસ સંજાણ રોડ પર વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો છે.

આ ઘટના સર્જાતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો છે. ત્યાર બાદ ઈજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વલસાડનાં ઉમરગામમાં લક્ષ્મી વિદ્યાપીઠ નામની એક સ્કૂલ આવેલી છે કે જેની સ્કૂલ બસે એક રીક્ષાને ટક્કર મારી દીધી હતી. જેથી તે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ને બાદમાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.

વલસાડમાં નશાની હાલતમાં સ્કૂલ બસ ચાલકે રીક્ષાને લીધી અડફેટે
નશાની હાલતમાં બસ ચાલકે રીક્ષાને લીધી અડફેટે
રીક્ષા ચાલકને ઈજા પહોંચતા રીક્ષા ચાલકને ખસેડાયો હોસ્પિટલ
ઉમરગામ સંજાણ રોડ પર વિદ્યાર્થીઓને લેવા જઈ રહેલી બસનો અકસ્માત

loading...

Leave A Reply

Your email address will not be published.