VIDEO: વડોદરાનાં માણેજામાં 17 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

0 34

વડોદરાઃ માણેજામાં 17 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મરણ પ્રસંગમાં જમણવાર બાદ 17 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયાં હ તાં.

જ્યાં હાલ 2 લોકોને રજા પણ આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે મરણ પ્રસંગમાં દાળ ભાત પુરી અને શાક આરોગ્યા બાદ 17 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી.

વડોદરાનાં માણેજામાં ફૂડ પોઈઝનિંગ
મરણ પ્રસંગમાં જમણવાર બાદ 17 લોકોને અસર
સયાજી હોસ્પિટલમાં તમામની સારવાર
2 લોકોને સારવાર બાદ અપાઈ રજા
દાળ, ભાત, પુરી, શાક આરોગ્યા બાદ અસર

loading...

Leave A Reply

Your email address will not be published.