UPSC દ્વારા સરકારી નોકરીમાં છે તક, 55 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી….

UPSC એ 18 પોસ્ટ માટે પ્રકાશન આપ્યુ છે, અરજદારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારે સંબંધિત વેબસાઈટ પર પોતાની અરજી પ્રક્રિયા ઓનલાઈન પુરી
કરવી. અરજીકરતા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ ને સુરક્ષિત રીતે રાખી લેવી, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31મે,2018 છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન

પોસ્ટની સંખ્યા- 18

પોસ્ટની વિગતો
1. સહાયક નિયામક (ફોરેન્સિક ઓડિટ)-03
2. સહાયક રજિસ્ટ્રાર (એકેડેમિક)-01
3. સાયન્ટિફિક બી (કેમિસ્ટ્રી)-02
4. મદદનીશ કારોબારી ઈજનેર (ઈલેક્ટ્રોનિક્સ)-06
5. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ -01
6. એસોસિયેટ પ્રોફેસર (નોન-ટેકનીકલ) (એપ્લાઈડ મેથેમેટિક્સ)-01
7. એસોસિયેટ પ્રોફેસર (નોન-ટેકનીકલ) (એપ્લાઈડ ફિઝિક્સ)-01
8.મદદનીશ પ્રેફેસર (નોન ટેકનીકલ) (એપ્લાઈડ મેથેમેટિક્સ)-01
9. મદદનીશ પ્રોફેસર (નોન ટેકનીકલ) (એપ્લાઈડ ફિઝિક્સ)-01
10.વાણિજ્ય ટેક્સ અધિકારી-01

 

શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ મુજબ
વય મર્યાદાઃ અલગ અલગ પોસ્ટ પ્રમાણે
પોસ્ટ 1, 2, 10 – 30 વર્ષ
પોસ્ટ 3, 4, 8 – 35 વર્ષ
પોસ્ટ 5, 9 – 40 વર્ષ
પોસ્ટ 6 – 50 વર્ષ
પોસ્ટ 7 – 55 વર્ષ સુધીના ઉમેદવારો પોસ્ટ કરી શકે છે.

વાબસાઈટ-www.upsconline.nic.in

અરજી ફીઃ
એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા વર્ગ માટે મુક્ત અને જનરલ અને ઓબીસી માટે 25 રૂપિયા.

પસંદગી પ્રક્રિયાઃ વ્યક્તિગત ઈન્ટરવ્યુ આધારિત પર.

પે સ્કેલઃ
1. સહાયક નિયામક (ફોરેન્સિક ઓડિટ)- રૂ.9,300-34,800 અને જીપી રૂ. 4,800

2. સહાયક રજિસ્ટ્રાર (એકેડેમિક)- રૂ.56,100-1,77,500

3. સાયન્ટિફિક બી (કેમિસ્ટ્રી)- રૂ. 56,100-1,77,500

4. મદદનીશ કારોબારી ઈજનેર (ઈલેક્ટ્રોનિક્સ)- રૂ.15,600-39,100 પ્લસ 5400 ગ્રેડ પે

5. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ – રૂ.37,400-67,000 એકેડેમિક ગ્રેડ પે રૂ.9,000/-

6. એસોસિયેટ પ્રોફેસર (નોન-ટેકનીકલ) (એપ્લાઈડ મેથેમેટિક્સ)- રૂ.37,400-67,000 એકેડેમિક ગ્રેડ પે રૂ.9,000/-

7. એસોસિયેટ પ્રોફેસર (નોન-ટેકનીકલ) (એપ્લાઈડ ફિઝિક્સ)- રૂ.15,600-39,100 ની સાથે એકેડેમિક ગ્રેડ પે 6000/-

8.સહાયક પ્રોફેસર (નોન ટેકનીકલ) (એપ્લાઈડ મેથેમેટિક્સ)- રૂ.15,600-39,100 ની સાથે એકેડેમિક ગ્રેડ પે 6000/-

9. સહાયક પ્રોફેસર (નોન ટેકનીકલ) (એપ્લાઈડ ફિઝિક્સ)-રૂ.15,600-39,100 ની સાથે એકેડેમિક ગ્રેડ પે 6000/-

10.વાણિજ્ય ટેક્સ અધિકારી- રૂ. 44,900/-

અરજી પ્રક્રિયા-સંબંધિત વેબસાઈટ પર જઈને ઓનલાઈન આવેદનની પ્રક્રિયા પુરી કરવી, અરજીકરતા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કરીને સંભાળીને રાખી લેવી.ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તારીખ- 31મે,2018

You might also like