Browsing

Video

અનામતનાં લાભ લેનારને ફરી વાર લાભ ના મળવો જોઇએઃ હરીભાઇ ચૌધરી

મહેસાણાઃ સમગ્ર રાજ્યભરમાં અનામતની આંધી ફેલાઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું અનમાતને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજનાં સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. તેવામાં આર્થિક…

બિટકોઇન કૌભાંડઃ નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઇથી ધરપકડ

અમદાવાદઃ બિટકોઇન કૌભાંડમાં નલિન કોટડીયાની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. PI કિરણ ચૌધરી અને તેઓની ટીમ દ્વારા મહારાષ્ટ્રનાં ધુલિયાથી ધરપકડ કરવામાં આવી છે. તેઓને આ મામલે મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા હતાં. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી ફરાર હતાં.…

હાર્દિકનાં સમર્થનમાં પાટણથી પાટીદારોની સદભાવના પદયાત્રા, અંતિમ સ્થાન ઊંઝા ઉમિયાધામ

હાર્દિકનાં સમર્થનમાં આજે પાટીદારોની સદભાવના પદયાત્રા યોજાઈ રહી છે. પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા છે. 31 કિલોમીટરની લાંબી પદયાત્રા પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા યોજાઈ રહી છે.…

VIDEO: હાર્દિકને સારવાર માટે સોલાથી ખસેડાયો SGVP હોસ્પિટલ, જાણો કેમ?

અમદાવાદઃ શહેરની SGVP હોસ્પિટલ ખાતે હાર્દિકને લઇ જવામાં આવ્યો છે. એટલે કે હાર્દિકને સારવાર માટે સોલા સિવિલેથી ખસેડીને SGVP ખાતે લઇ જવામાં આવ્યો છે. જેથી મહત્વનું છે કે ઘટનાસ્થળે એટલે કે SGVP ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે.…

નરેશ પટેલની બેઠક બાદ હાર્દિક સારવાર માટે રાજી, લઇ જવાયો સોલા સિવિલ

અમદાવાદઃ ઉપવાસ છાવણીમાં જય સરદારના નારા લાગ્યા હાર્દિકને સોલા સિવિલ માટે એમ્બ્યુલન્સમાં લઇ જવાયો છે. ઉપવાસ છાવણીથી સારવાર માટે સોલા સિવિલ હાર્દિકને લઇ જવાયેલ છે. એમ્બ્યુલન્સ હાર્દિકને લઇને હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ છે. ત્યારે હાર્દિકને સોલા…

હાર્દિકને વિનંતી છે કે જલ્દી પારણાં કરેઃ નરેશ પટેલ

અમદાવાદઃ હાર્દિક પટેલ સાથે આજે ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે આજે મુલાકાત કરી હતી. ત્યારે આ મુલાકાત બાદ નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું કે, હાર્દિક બને તેટલાં જલ્દી પારણાં કરે. હાર્દિક પટેલની ત્રણ માંગ છે.…

સુરતની જે.બી.ધારૂકા કોલેજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3ની અટકાયત

સુરતઃ સતત 13 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલનાં મુદ્દાઓ અંગે હજુ સુધી કોઇ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે મહત્વનું છે કે હાર્દિકને હવે એક પછી એક એમ લોકો દ્વારા જેમાં PAAS કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ જેવાં…

હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે ખોડલધામનાં ટ્રસ્ટી મધ્યસ્થી બનવા તૈયાર

રાજકોટઃ હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે આજે સતત 13મો દિવસ છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં કંઇક નવા જૂની થશે તેવાં એંધાણ પણ બનતા નજરે જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે હાર્દિકનાં ઉપવાસને લઇ છેલ્લાં 13 દિવસથી સતત અન્ન વગર રહેતા આજે…

CMને રજૂઆત મુદ્દે જીતુ વાઘાણીએ કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું,”દબાણ કરીને અધિકાર ના માંગી…

કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન LIVE... જીતુ વાઘાણીએ કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે. જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું…

સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ, માંગણી નહીં સ્વીકારાય તો કોંગ્રેસ કરશે ઉપવાસ આંદોલન

ગાંધીનગરઃ પાટીદાર સમાજનાં અગ્રણી હાર્દિક પટેલ છેલ્લાં 13 દિવસથી સતત ઉપવાસ પર છે. ત્યારે આ મામલે હાર્દિકનાં ઉપવાસ આંદોલનને લઇ હાર્દિકને સતત ધીમેધીમે એક પછી એક લોકોનું સમર્થન મળતું જાય છે. હાર્દિકની જે માંગણીઓ છે જેમાં અનામત અને ખેડૂતોની દેવા…