Browsing

Video

VIDEO: પતિ દ્વારા પત્નીની જાહેરમાં ધોલાઇ કરતો વીડિયો વાયરલ

ગોધરાઃ શહેરનાં રેલ્વે સ્ટેશન પર પતિ-પત્નીનો એક વીડિયો વાઈરલ થયો છે. તે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં બંને એકબીજાને જાહેરમાં માર મારી રહ્યાં છે.પત્નીએ વાસણ જેવી એક વસ્તુ પતિને છૂટી મારી હતી…

VIDEO: બોરસદનાં ગાંધીગંજ વિસ્તારમાં ગઠિયાઓએ ચલાવી 1 લાખની લૂંટ

આણંદઃ બોરસદનાં ગાંધીગંજ વિસ્તારમાં ગઠિયાઓએ ભારે લૂંટ ચલાવી હતી. બે બાઇકો પર આવેલાં 4 ગઠિયાએ લૂંટ ચલાવી હતી. ખરીદી કરવા આવેલા વેપારીનો થેલો લૂંટીને તેઓ ફરાર થઇ ગયાં હતાં. ગઠિયાઓએ અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી.ગઠિયાઓ…

VIDEO: સિંગર પાપોન ભૂલ્યા ભાન, સગીરાને ચુંબન કરતો વીડિયો વાયરલ

એક સગીર કન્ટેસ્ટન્ટને કિસ કરીને વિવાદમાં આવેલા પાપોન પોતાનો બચાવ કરી રહ્યાં છે. પાપોને આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.પાપોને એવી દલીલ કરી છે કે,"તેઓ ખુબ જ…

VIDEO: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાણી મુદ્દે ભારે હોબાળો

રાજકોટઃ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. કાંગસિયાળી ગામનાં લોકોએ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માગ સાથે લોકોનું મોટુ ટોળું કલેક્ટર કચેરીમાં ધસી આવ્યું હતું અને…

VIDEO: પોરબંદરમાં રોમિયોગીરી કરતાં એક યુવકને પડ્યો મેથીપાક

ગુજરાતઃ પોરબંદરમાં એક રોમિયોને રોમિયોગીરી કરવી ભારે પડી ગઈ. પોરબંદર શહેરનાં ખાદી ભંડાર નજીક શાળાએ જતી વિદ્યાર્થિનીઓની એક યુવકે છેડતી કરતાં સ્થાનિકો એકઠાં થઈ ગયાં હતાં અને રોમિયોને લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડયો હ તો.આ સિવાય રોમિયોની…

VIDEO: સુરતનાં ઓલપાડમાં પાણીથી પરેશાન ખેડૂતોનો ઉગ્ર વિરોધ, આંદોલનની ચીમકી

સુરતઃ શહેરનાં ઓલપાડનાં 20 ગામોમાં પાણી ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ઉકાઈની કેનાલમાંથી ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે. 15 હજાર એકર જમીન માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા…

VIDEO: સુરતમાં હાથ ધરાઇ ડિમોલિશનની કામગીરી, ગેરકાયદેસર બાંધકામ તોડાયું

સુરતઃ શહેરમાં મનપા દ્વારા આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એફિલ ટાવરમાં દબાણ હટાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તો બીજી બાજુ વરાછા વિસ્તારમાં પણ મનપા દ્વારા ડાયમંડ ફેક્ટરીની ગેરકાયદેસર દિવાલનું ડિમોલેશન હાથ ધરવામાં…

Movie Review: સોનુ કે ટીટુ કી સ્વીટી, જુઓ Trailer

અેશિયન અેકેડેમીમાંથી ફિલ્મ અને ટીવીનું શિક્ષણ લેનાર લેખક અને નિર્દેશક લવરંજને પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ૨૦૧૧માં બનાવી. ત્યારબાદ ૨૦૧૩માં ‘અાકાશવાણી’ અને ૨૦૧૫માં ‘પ્યાર કા પંચનામા-૨’ બનાવી. હવે તેમની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અાવી…

VIDEO: ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પોસ્ટને કરી ધ્વસ્ત

શ્રીનગરઃ ભારતીય સેનાએ તંગધાર સેક્ટરમાં નાપાક પાકિસ્તાને કરેલા સીઝફાયરનાં ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટને ધ્વસ્ત કરી નાખી છે. જેનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે.LOCથી 500 મીટર અંદર આવેલી પાકિસ્તાની…

VIDEO: TET-2માં ઉતિર્ણ ઉમેદવારોએ શિક્ષણ વિભાગને આપી આત્મવિલોપનની ચીમકી

ગાંધીનગરઃ ટેટ-2માં ઉતિર્ણ ઉમેદવારોની ભરતી કરવાની માગનાં મામલે રાજ્ય શિક્ષણ વિભાગનાં અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમા ણે વિદ્યાસહાયકો દ્વારા ભરતી કરવા મામલે શિક્ષણ વિભાગનાં અધિકારીઓને ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યાં…