Browsing

Image

સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં

અમદાવાદ: સુરતમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કિસ્સો હજુ શમ્યો નથી ત્યારે શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે અાવેલા એક ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષની બાળકીને ચોકલેટ અાપવાની લાલચ અાપી પાર્કિંગમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલાં…

આજીવન કેદ કાપી રહેલા ડોન અબુ સલેમને કરવા છે લગ્ન, Parole અરજી ફગાવાઈ

મુંબઈ: 1993માં થયેલા મુંબઇ બ્લાસ્ટના આરોપી અબૂ સાલેમની પેરોલની અરજી ફગાવાઈ છે. અબુ સાલેમે બીજા લગ્ન કરવા માટે અરજી કરી હતી. અબુ સાલેમે પેરોલ માટે તલોજા જેલ પ્રશાસનને અરજી કરી હતી. અને 45 દિવસના પેરોલ માગ્યા હતા. મહત્વનુ છે કે,…

ડેસ્ક પર બેસી રહેવાની નોકરી તમને બનાવે છે Stupid!

મોટા ભાગે એરકન્ડિશન્ડ રૂમમાં ડેસ્ક પર બેઠાં-બેઠાં જ કામ કરવાનું હોય એવી નોકરીમાં તમને પગાર બહુ ઊંચો મળશે, પણ લાંબા ગાળે તમારું શાણપણ, સમજણ અને બુદ્ધિક્ષમતા ઘટતી જાય તો નવાઈ નહીંં. અમેરિકાના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના…

કપિલ શર્માએ એક્સ ગર્લફ્રેન્ડ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા

કપિલ શર્મા હાલમાં સતત વિવાદોમાં ઘેરાયેલો રહે છે. તેનો નવા શો ‘ફેમિલી ટાઇમ ‌વિથ કપિલ શર્મા’નું પ્રસારણ શરૂ થયાના થોડા દિવસ બાદ બંધ થઇ ગયું છે. તાજેતરમાં તેણે એક વેબપોર્ટલ વિરુદ્ધ ટ્વિટર પર વાંધાજનક શબ્દો લખ્યા હતા. ત્યારબાદ તેની એ જ પોર્ટલના…

મહેનત સાથે કિસ્મત પણ જોઈએઃ પૂજા

મૂળ કર્ણાટકની રહેવાસી પૂજા હેગડેએ અભિનયની શરૂઆત તામિલ ફિલ્મોથી કરી. ત્યારબાદ હિંદી ફિલ્મ 'મોહનજોદરો' દ્વારા બોલિવૂડમાં આવી, પરંતુ તેને સફળતા ન મળી શકી. હજુ તેનો સંઘર્ષ ચાલુ છે. બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં તેને ખાસ કોઇ અંતર…

સોશિયલ મીડિયાએ જિંદગી બદલી છેઃ રિચા ચઢ્ઢા

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તે રિચા ચઢ્ઢા હવે 'દાસ દેવ' નામની ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ અલગ છે. આ ફિલ્મમાં મારું પાત્ર પારોનું છે, જે ઘણા બધા ઝઘડા બાદ દેવથી અલગ થઇ જાય છે અને…

પેટ્રોલની કિંમતમાં વધારો, સાડા 4 વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ

તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. જેના લિધે પેટ્રોલની કિંમત છેલ્લા સાડા ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ભાવ વધારાની સાથે પેટ્રોલની કિંમત હાલ રૂ. 73.26 પ્રતિ લીટરે અને ડીઝલની કિંમત રૂ. 69.94 પ્રતિ લીટરે…

ઉત્તર કોરિયા હવે નહીં કરે મિસાઈલનું પરીક્ષણ, ટ્રમ્પે કિધું Good News!

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તેના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ કસોટીને અટકાવશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત, અણુ પરીક્ષણ માટેની સાઇટ બંધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રુપે કહ્યું છે કે તે…

CJIના વિરુદ્ધ મહાભિયોગ પર કોંગ્રેસ સાથે 7 પક્ષોએ આપી મંજુરી, 71 સાંસદોએ કર્યા હસ્તાક્ષર

વિરોધ પક્ષે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધ મહામથક પ્રસ્તાવ લાવવા માટે સંમત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, કૉંગ્રેસ સહિતના 7 પક્ષો આ પ્રસ્તાવ લાવવા માટે સંમત થયા છે અને 64 સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. તેમ છતાં પ્રથમ 71 સાંસદોએ…

IPL 2018: CSK vs RR, શેન વોટસને ફટકારી IPL-11ની સૌથી ઝડપી સદી

ચેન્નઈ સુપર કિંગ્સના ભવ્ય ઓપનર શેન વોટસને ફરી એક વખત તોના જૂના રંગોમાં દેખાયા હતા. રાજસ્થાન રોયલ્સ સામે IPLની 11મી સિઝનમાં વોટસને નોંધપાત્ર ઇનિંગ રમી હતી. તેણે આ સિઝનમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. વોટસને 106 રન બનાવ્યા હતા અને તે છેલ્લા…