Browsing

Gallery

કરોડો દિલોને ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશ ફરી ચર્ચામાં, કરાવ્યો ફોટોશુટ

પોતાના આંખોના ઈશારાથી કરોડો લોકોના દિલમાં વસી જનાર વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે પ્રિયાએ એક ફોટોશુટ કરાવ્યો છે. આ ફોટોશુટમાં પ્રિયાએ પિંક કલરનું ગાઉન પહેર્યું છે. પ્રિયાને ગુલાબી કલરના ગાઉનમાં જોઈને તે તમને…

જાણો 80 વર્ષના આ દાદીની રસોઈ ખાવા માટે દૂરદૂરથી વિદેશીઓ કેમ આવે છે?

તમે મોટી મોટી અને નામચીન રેસ્ટોરન્ટનું ખાવાનું ખાઈને પરેશાન થઈ ગયા હોવ તો હવે દાદીના રેસ્ટોરન્ટ તરફ પણ આંટો મારી આવો. આ દાદીના હાથનું ભોજન ખાઈને તમે આંગળીઓ ચાટવા મજબૂર થઈ જશો. 80 વર્ષના આ દાદીની રસોઈનો સ્વાદ ચાખવા માટે વિદેશીઓ પણ દૂરદૂરથી…

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્થાપિત કરાઈ

અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં લોકો ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ બનાવની ફરિયાદ લઈ જતા હોય છે પરંતુ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લોકો અને પોલીસ ફૂલહાર લઈને બંદગી કરવા જાય છે તેનું એકમાત્ર કારણ પોલીસ સ્ટેશનમાં અાવેલી ૧૦૦ વર્ષ જૂની…

ઘરે બેઠા બનાવો સ્વાદથી ભરપૂર ચીઝ કોથમીરનાં ટેસ્ટી પરાઠા

સામગ્રીઃ ચીઝનું છીણઃ 1 કપ સમારેલી કોથમીરઃ 1/2 કપ ઘઉંનો લોટઃ 2 કપ આદુંની પેસ્ટઃ 1 નાનો ટુકડો લીલા મરચાં: 2 નંગ ચાટ મસાલોઃ 2 ચમચી જરૂરિયાત મુજબઃ તેલ સ્વાદ અનુસારઃ મીઠું જરૂરિયાત મુજબઃ દૂધ રીતઃ સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં લોટ અને…

Hyundai સેન્ટ્રો નવા જ લૂકમાં થશે લોન્ચ, જાણો તેનાં ફીચર્સ

ન્યૂ દિલ્હીઃ લોકપ્રિય હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર હવે એક નવા જ અવતારમાં પરત બજારમાં આવવા જઇ રહી છે. દક્ષિણ કોરિયાઇ કાર નિર્માતાની પ્રથમ લોકપ્રિય હૈચબેક ઓગષ્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે નવી સેન્ટ્રોની રાહ જોઇ રહેલા લોકોએ હવે…

આંધ્રપ્રદેશમાં બનશે દુનિયાનું સૌથી મોટું વૉર મ્યૂઝીયમ, જાણો તેની ખાસિયતો

હરવા-ફરવાનાં શોખીન લોકો માટે એક સરસ ખુશખબરી આંધ્રપ્રદેશથી આવી છે. અહીં દુનિયાનું સૌથી લાંબુ યુદ્ધ મ્યૂઝીયમ બનવા જઇ રહ્યું છે. કે જ્યાં ભારતીય જવાનની 250 ફૂટ લાંબી મૂર્તિ લગાવવામાં આવશે. ત્યાં 200 ફૂટ લાંબી આ બુદ્ધ પ્રતિમાની વચ્ચે આ નવી…

લોંગ વીકેન્ડ માટે સૌથી બેસ્ટ છે અરૂણાચલ પ્રદેશનાં આ સુંદર Hill Stations

હરવા-ફરવાનાં શોખિન હંમેશાં ક્યાક ને ક્યાંક લાંબી ટ્રિપ કરવા માટેનો પ્લાન બનાવતા હોય છે. વીકેન્ડનો પ્લાન કરતી વખતે આપ એવી જગ્યાઓ વિશે હંમેશાં વિચારતા હશો કે જ્યાં પહાડ, ઝરણાંઓ, નદીઓ અને ખૂબસુરત વાદિઓને આપ એક સાથે જોઇ શકો. આપણે જોઇએ છીએ કે…

શ્રીદેવીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, નામી હસ્તીઓ રહી હાજર

શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ દેહને લોકોના દર્શન માટે ખુલ્લો મૂકાયો હતો. જ્યાંથી હવે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. શ્રીદેવીના તમિલ વિધિ પ્રમાણે અતિંમ સંસ્કાર કરવામાં…

શ્રીદેવીના અંતિમ દર્શન માટે કરિના-માધુરી-તબ્બુ-એશ્વર્યા સહિતના સેલિબ્રિટીઝ પહોંચ્યા

શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે મુંબઈમાં સ્પોર્ટ્સ ક્લબમાં મૂકવામાં આવ્યો છે, જ્યાં શ્રીદેવીના પરિવારજનોની સાથે સિલેબ્રિટીઝ પહોંચવા લાગ્યા છે. એશ્વર્યા રાય, જયા બચ્ચન, કરિના કપૂર, અજય દેવગણ, સંજય કપૂર, ફરાહ ખાન, જયાપ્રદા સહિતના કલાકારો પહોંચ્યા…

બોપલ-ઘુમા નગરપાલિકાનું ‘અસ્વચ્છતા અભિયાન’, રહીશોનાં સ્વાસ્થ્ય જોખમમાં

અમદાવાદ: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને ચાલુ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮ હેઠળ અમદાવાદની સ્વચ્છતાનું જાતનિરીક્ષણ કરવા દિલ્હીથી અાવેલી કેન્દ્રીય ટીમે શહેરમાં રોકાઈને જાહેર સ્થળોની સાફસફાઈની ચકાસણી કરી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર…