જો દરરોજ કરશો 1 ચમચી હળદરનું સેવન, તો SEX સમસ્યાથી થશે છુટકારો

0 5

શું તમને સેક્સ અંગે છે આટલી સમસ્યાઓ?
શીઘ્રપતન
વીર્યનું પાતળું થઇ જવું
નપુંસકતા
ધાતુદોષ
સ્વપ્નદોષ

તો હવે આવી દરેક સમસ્યાઓનું એક જ સમાધાન છે અને તે છે ઘરેલું ઉપચાર. કે જેનાંથી સેક્સ અંગેની દરેક સમસ્યાઓનું સમાધાન થશે બિલકુલ સરળ.

જો તમને અનેક દિવસો સુધી થાક લાગ્યા કરે અને જો દરરોજ રાત્રે તમારૂ શીઘ્રપતન થઇ જતું હોય તો એવામાં તમે જરૂરથી અપનાવો આ ઘરેલું આયુર્વેદિક ટિપ્સ. ને એમાંય અનેક એવાં ઘરેલુ ઉપચારને લગતી દવાઓ આપણા રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. જેવી કે મધ, હળદર, સૂંઠ. જો તમે રસોડામાં રાખેલ આયુર્વેદિક વસ્તુઓને દાદીમાના નુસખાની જેમ તેનો ઉપયોગ કરો તો ચોક્કસથી તમારી દરેક ગંભીર બીમારીઓથી તમે બચી શકશો.

કરો હળદર અને મધનો ઉપયોગ
હળદર અને મધ કે જે વીર્યનાં શીઘ્રપતનનો સૌથી અગત્યનો રામબાણ ઇલાજ છે. એ માટે દરરોજ સવારે ભૂખ્યાં પેટે એક ચમચી મધમાં એક ચમચી હળદર ભેળવીને તેનું સેવન કરો. એક મહિના સુધી જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સંભોગ કરવામાં પણ તમારી શક્તિમાં દસ ગણો વધારો થઇ જાય છે. અને વીર્યની શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થઇ જશે.

એવી જ રીતે ફાયદાકારક છે અડદની દાળઃ
જો હળદર તમારી સેક્સ ક્રિયાને વધુ ઉત્તેજિત કરી શકે છે તો સાથે અડદની દાળનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. રસોડામાં રાખવામાં આવેલ દરેક ઘરેલુ ચીજવસ્તુઓ તમારી દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે. સેક્સ્યુઅલ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સવાર-સાંજ અડધી ચમચી અડદની દાળ અને શંખની બે-ત્રણ ઉમદા કળીઓને બરાબર પીસીને ખાવી જોઇએ. આ શરીર માટે એક ફાયદાકારક ઉપચાર છે. આ મિશ્રણનું જો રોજ સેવન કરવામાં આવે તો તેનાંથી સેક્સ કરવાની તમારી ક્ષમતામાં અનેક ઘણો વધારો થઇ જશે.

નોંધનીય છે કે ખાસ કરીને મહિલાઓ હળદર-મધ અને અડદની દાળનું સેવન ના કરે. કેમ કે એમનાં શરીરની તુલનાએ આ ચીજવસ્તુઓનું સેવન ઘણું ગરમ હોય છે કે જેનાં લીધે તેનાંથી નુકસાન પણ પહોંચી શકે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.