OMG! આ દેશમાં છેલ્લા 70 વર્ષથી કોઇનું મૃત્યું થયુ જ નથી..

દુનિયામાં અજીબો-ગરીબ બનાવો આપડે સાંભળતા રહીએ છીએ. હવે આના વચ્ચે અમે તમને એવા એક દેશની વાત કરી રહ્યા છે જ્યાં કોઈપણની મરવાની ઈજ્જત નથી અને એટલુ જ નહી પરંતુ ત્યા છેલ્લા 70 વર્ષથી કોઈની મોત પણ નથી થયી.

તમને ભલે આ વાત પર વિશ્વાસ ન થાય, પરંતુ આ વાત તદ્દન સત્ય છે. મીડિયા રીપોર્ટ અનુસાર નોરવેના નાનકડા શહેર લોન્ગઈયરબેનના પ્રશાસને મોત પર રોક લગાવી દીધી છે. નોરવે અને ઉત્તરી ધ્રુવના વચ્ચે આવેલા આ ટાપુ પર અસહ્ય ઠંડી પડે છે. ઠંડીના વાતાવરણમાં અહિ તાપમાન એટલુ પડી જાય છે કે ત્યા રહેવુ ભારે પડી જાય છે.

મીડિયા રીપોર્ટ અનુસાર માનવામાં આવે તો 2000ની આબાદી વાળા આ શહેરમાં લોકોને મરવાની પરવાનગી નથી. પ્રશાસન દ્વારા રોક લગાયા બાદ છેલ્લા 70 વર્ષંમાં ત્યા કોઈનુ મોત નથી થયુ. જો કે, આ રોક પાછળ બહુ મોટુ કારણ છે. તમને જણાવી દઈએ કે અહિ કડાકાની ઠંડી પડવાના કારણે ડેડબોડી જેમની તેમ જ પડી રહે છે. વર્ષો સુધી બોડીને કશુ થતુ જ નથી. ઠંડીના કારણે ન તો તે ઓગળે છે અને ન તો તે સડે છે. બસ વર્ષો સુધી શવ એમનો એમ જ રહે છે.

એક શોધમાં એવુ જાણવા મળ્યુ કે વર્ષ 1917માં જે માણસની મોત ઈન્ફ્લુઅંઝાના કારણે થઈ હતી તેના શરીમાં ઈન્ફ્લુઅંઝાના વાયરસ તેમના તેમ જ પડ્યા રહ્યા. તમને જણાવી દઈએ કે ઈન્ફ્લુઅંઝા એક વિશેષ સમુહના વાયરસના કારણે માનવજાતીને થનારા એક રોગ છે. આ બિમારીમાં માણસ તાવથી પીડાય છે અને તે બહુ વધારે નબળો પડી જાય છે. આ બિમારી રોગચાળાના રૂપમાં ફેલાય છે.

બિમારી ફેલાવાના ભયથી ત્યાના પ્રશાસને તે શહેરમાં મોત પર રોક લગાવી દીધી છે. આવામાં જ્યારે ત્યા કોઈ મરવાનુ હોય કે પછી કોઈ ઈમરજન્સી હોય, ત્યારે તે વ્યક્તિને હેલિકોપટરથી દેશના બીજા કોઈ રાજ્યમાં લઈ જવામાં આવે છે, અને મરયા બાદ તેની અંતિમ વિધી પણ ત્યાંજ કરવામાં આવે છે.

You might also like