Good news! આવી ગયું ઓફિસમાં પી શકાય તેવું બિયર

જાપાનીઝ બ્રુઇંગ કંપનીએ નવો ક્લિઅર બિયર તૈયાર કર્યો છે.

જે ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં ભરીને તમે પીતા હો તો લોકોને એવું જ લાગશે કે તમે પાણી પી રહ્યા છો.

કોઇને ખબર ન પડે એ રીતે ઓફિસમાં કે ઘરમાં બિયર પીતા હોય તો આ કિલઅર બિયર ટ્રાય કરી શકાય.

તમને જણાવી દઈએ કે આ બિયરમાં આલ્કોહોલ જરાય નથી.

આલ્કોહોલ મુક્ત હોવા છતા એનો સ્વાદ તમને બિયર જેવો જ આવે છે.

‘ઓલ ફ્રી, અોલ ટાઇમ’ ટેગ સાથે વેચાતો ઝીરો આલ્કોહોલ વાળો બિયર જરાય ચડતો નથી.

એટલું જ નહ‌િ એમાં ઝીરો કેલરી હોવાની ગેરન્ટી પણ છે.

દારૂ ધરાવતી બિઅર, જે પાણી જેવી દેખાય છે અને પ્લાસ્ટિક બોટલમાં પેક કરીને આપવામાં આવે છે.

You might also like