Categories: Entertainment

પબ્લિક રિવ્યૂ: અોપ્ટીમસ પ્રાઇમ, બમ્બલબીના ચાહકોને ખાસ ગમે તેવી ફિલ્મ

ફિલ્મનો સ્ક્રીન પ્લે ઘણો સરસ છે અને એક્શન સિક્વન્સ શાનદાર રીતે શૂટ કરવામાં અાવી છે. ફિલ્મમાં એકશન સાથે કોમેડી પણ જોરદાર છે.ફિલ્મમાં રોમાંચક દૃશ્ય દર્શવાયાં છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.કૌશલ શર્મા, ગોતા
ટ્રાન્સફોર્મર્સના ડાયરેક્ટરએ એક્શન સીન્સમાં ઘણી મહેનત કરી છે.તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે તથા ફિલ્મની સિનેમેટોગ્રાફી જોવા લાયક છે. એક વાર ચોક્કસ જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. શિવાંગ ભોઈ, વાસણા

ટ્રાન્સફોર્મર્સની સ્ટોરી લાઈન ખૂબ સારી ફિલ્મ છે અને તેની પણ સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત એક્શન, ગ્રાફિક્સ-સિનેમેટોગ્રાફી,ટેક્નોલોજી ખૂબ જ સરસ છે, તે શરૂઅાતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. અા ફિલ્મને હું 4 સ્ટાર અાપીશવીરલ ખાંટ, બોપલ

ડિરેક્ટર માઈકલ બેનું અદ્ભુત કામ છે તેમજ સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારિફ છે અને એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે.ટ્રાન્સફોર્મર્સના ચાહકોને ગમે તેવી આ ફિલ્મ છે ફિલ્મમાં તમામની એકટિંગ સારી છે હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
જય દરજી, બોપલ

ટ્રાન્સફોર્મર્સની સિનેમેટોગ્રાફીની સાથે સાથે અલગ અલગ લોકેશન પણ શૂટ કરેલાં છે અને એક્શન સીન્સ પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મમાં ફાઈટ-એક્શન સાથે કોમેડી જોવાની મજા આવે છે. અા ફિલ્મને હું 4.5 સ્ટાર આપીશ.સચીનકુમાર, નવરંગપુરા

ટ્રાન્સફોર્મર્સની પાંચમી સિરીઝ પણ જોરદાર છે. તેનું કેમેરાવર્ક-સાઉન્ડ લાજવાબ છે, ફિલ્મના લાસ્ટમાં કલાઈમેક્સ અમેઝિંગ છે. ફિલ્મમાં અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.અંકુર પ્રજાપતિ, સોલા
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

5 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

5 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

6 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

6 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

6 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

7 hours ago