Categories: Sports

SGVP ખાતે GPL-7ની ઓપનિંગ સેરેમની યોજાઈઃ વિજય રૂપાણીએ બેટિંગ પર હાથ અજમાવ્યો

છારોડી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ખાતે ગુજરાતની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ જીપીએલ-૭ની ઓપનિંગ સેરેમનીનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે બેટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. આ પ્રસંગે એસજીવીપીના પ્રેસિડેન્ટ શાસ્ત્રી માધવપ્રિયદાસજી તથા બાલકૃષ્ણ સ્વામી સહિતના સંતો અને હજારો હરિભક્તો હાજર રહ્યા હતા. રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ”મારી પાસે સમય ઓછો છે તેથી હું પણ ટી-૨૦ જેવી બેટિંગ કરી રહ્યો છું અને અડધી ક્રીઝ પર રમીને ઝડપી નિર્ણયો કરી રહ્યો છું.” આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ આશીર્વચન પણ પાઠવ્યાં હતાં.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago