Categories: Lifestyle

ખુશ રહેવું છે? તો સપ્તાહમાં એક વખત કરો સેક્સ!

રિલેશનશીપઃ એવી ધારણા છે કે વધારે સેક્સ સંબંધ સંબંધોને મજબુત બનાવે છે ત્યારે હાલમાં થયેલા સંશોધન પ્રમાણે સપ્તાહમાં એક વખત શારીરિક સંબંધ બનાવવામાં આવે તો અપેક્ષાકૃત વધારે આનંદમાં રહી શકાય છે. કેનેડાના ટોરંટો મિસીસોગા વિશ્વવિધ્યાલના સંશોધન પ્રમાણે વધારે પડતાં સેક્સને આનંદિત જીવન સાથે જોળવામાં આવ્યું છે. પરંતુ હાલમાં થયેલા સંશોધન પ્રમાણે સપ્તાહમાં એક વખત સેક્સ કરવું વધારે યોગ્ય છે. સંશોધન પ્રમાણે તમારા સાથી સાથે અંતરંગ સંબંધો બનાવી રાખવા જરૂરી છે.પરંતુ તેના માટે રોજ સેક્સ કરવાની જરૂર નથી.

જો કે આ પહેલાં જેટલા પણ સંશોધનો થયા છે તેમાં વધારે સેક્સ કરવાથી વ્યક્તિને ખુશી પ્રાપ્ત થાય છે તેવું સામે આવ્યું છે. ત્યારે 30,000 અમેરિકી નાગરીકો પર સતત ચાર દશક સુધી કરવામાં આવેલા સંશોધનમાં પહેલી વખત એ વાત સામે આવી છે કે સપ્તાહમાં એક વખત સેક્સ કરનાર વ્યક્તિ વધારે ખુશ રહે છે. જોકે આ સંશોધનનો મતલબ એવો નથી કે દંપત્તિ સપ્તાહમાં એક જ વખત સેક્સ કરે, પરંતુ આ સંબંધે તમે તમારા સાથી સાથે ચોક્કસથી વાત કરી શકો છે. તમારા સાથી સાથે અંતરંગ સંબંધો જાળવી રાખવા જરૂરી છે પણ વધારેને વધારે સેક્સ કરવું જે જરૂરી નથી.

Navin Sharma

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

7 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

7 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

7 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

7 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

7 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

7 hours ago