TIPS: ચામડાના જૂતાને આવી રીતે સાફ કરીને દુર્ગંધ દૂર કરો

સાબર ચામડીના જૂતાને સાફ કરવા માટે અથવા દુર્ગંધ હટાવવા માટે સમસ્યા મહેસૂસ થઇ રહી છે તો એની પર વાસી રોટલી અને ટી બેદ રગડીને એની દુર્ગંધની દૂર કરી શકાય છે.

લંડનની એક કપંનીના ડિઝાઇનરે જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાના સંબંધમાં કેટલીક ટિપ્સ આપી છે.

સાબરની ચામડીથી બનેલા આ ગંદા જૂતાને સાફ કરવા વાસી રોટલીના પડને રગડો

સફેદ સોલના જૂતાને સાફ કરવા માટે નેલ પોલિસ રિમૂવરનો ઉપયોગ કરો.

હીલ વાળા નવા ચંપલ પહેરવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો અને મોજા સાથે પહેરો

ચામડાના જૂતા પર પડી ગયેલા સ્ક્રેચના નિશાન હટાવવા માટે પણ નેલ પોલિશ રિમૂવરનો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત જૂતાની દુર્ગંધ દૂર કરવા માટે એમાં ડ્રાઇ ટી બેગ મૂકી શકો છો. પેટન્ટ ચામડાની જૂતા પર પડેલા સ્કેર્ચના નિશાનને દૂર કરવા માટે રૂ અને પેટ્રોલિયમ જેલનો ઉપયોગ કરો. સાથે સાથે ચામડાના જૂતાં પર પાણીના ડાઘ હટાવવા માટે વિનેગાર અને ટૂથબ્રશનો ઉપયોગ કરો.

You might also like