AIDS થી પણ વધારે ખતરનાક છે આ સેક્સ રોગ, થોડાક દિવસોમાં થાય છે મૃત્યુ

જો તમને એવું લાગે છે કે એડ્સ સૌથી ખતરનાક બિમારી છે તો તમે ખોટા છે. તાજેતરમાં જ એવો એક સેક્સ રોગ સામે આવ્યો છે જે એડ્સથી પણ વધારે ખતરનાક છે. આ જોખમનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો, એની ચપેટમાં આવવાથી પીડિત છોડાક સમયની અંદર મૃત્યુ પામે છે.

આ ખતરનાક બિમારીનું નામ છે ‘સેક્સ સુપરબગ’ તાજેતરમાં જ આ બિમારીના હવાઇમાં બે બાબત સામે આવી છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોને આ બિમારીને લઇને ચિંતા થવા લાગી તેમનું માનવું છે કે આ ખતરનાક બિમારીના વાયરસથી ‘સેપ્ટિક શોક’ થઇ શકે છે.

જેના કારણે પીડિતોનું થોડા ક જ દિવસમાં મૃત્યુ થઇ શકે છે. આ બિમારીને ‘ગોનોરિયા’ અને ‘HO41’ પણ કહેવામાં આવે છે. આ રોગની સૌથી પહેલો કેસ જાપાનમાં સામે આવ્યો હતો. જ્યાં એક સેક્સ વર્કરમાં ‘HO41’વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ જાનલેવા વાયરસ હવાઇ કેલિફોર્નિયા થઇને નોર્વે સુધી પહોંચી ગયો છે.

You might also like