…તો આ ચીજોથી ઉત્તેજિત થાય છે મહિલાઓ: સર્વે

0 1

પાર્ટનરની સાથે માનસિક રૂપથી જોડાવવા માટે એમની સાથે બેડરૂમની બહારનો સંવાદ એક સારી રીત છે. તમે પાર્ટનર સાથે એમની સ્કશુઅલ પસંદ અને નાપસંદ માટે પણ વાત કરી શકો છો. એનાથી તમારી પાર્ટનરને કમ્ફર્ટેબલ મહેસૂસ થશે અને એ તમારી તરફ આકર્ષિત થાય છે.

તમારી પા્ટનર તમારા શિડ્યૂલ માટે પૂછે છે તો વધારે સંભાવના રહે છે કે એ તમારી સાથે અંતરંગ થવા માંગે છે. એ તમારા ખાનગી જીવનમાં પ્રાઇવસી માટે પણ પૂછી શકે છે કારણ કે એને ખબર પડે કે તમારી સાથે એને સમય મળી શકશે કે નહીં.

એમની વાત સાંભળવા અને વાત કરવાથી એક ભાવનાત્મક લગાવ પેદા થાય છે, જેનાથી તમારા માટે એમના દિલમાં એક ઇચ્છા પેદા થાય છે.

એક સર્વે પ્રમાણે મહિલાઓ સામાન્ય પુરુષોની સરખામણીમાં એવા પુરુષ સાથે વધારે આકર્ષિત થાય છે જેની અંદર સેન્સ ઓફ હ્યૂમપ હોય અને એમની સાથે 31 ટકા ડેટ કરવાનો વધારે ચાન્સ હોય છે. એટલા માટે તમારી પાર્ટનર સાથે પોતાના દિવસની ડિટેલ શેર કરતી વખતે મજાક કરવાનું ભૂલશો નહીં.

મહિલાઓ એવા પુરુષો સાથે વધારે આકર્ષિત થાય છે જે કોઇની સાથે ટકારવની સ્થિતિમાં વિવાદોમાં પડતો નથી અને ચાલાકીથી બાબતને હેન્ડલ કરી લે છે.

જ્યારે તમે એમના શરીરના કોઇ પણ ભાગને સ્પર્શ કરો તો એમની પ્રતિક્રિયા દેખો અને એ વાત પર ધ્યાન આપો કે એ શરીરના કયા ભાગને લઇને વધારે સચેત રહે છે. એવું ના કરશો કે એને અસુરક્ષાનો ભાવ પેદા થાય.

જો તમે એવું વિચારો છો કે જિમમાં મસલ્સ બનાવીને તમે ઇમ્પ્રેસ કરી દેશો તો તમે ખોટા છો. એક સર્વે અનુસાર મહિલાઓ વધારે એવા લોકોને પસંદ કરે છે જેમની એથલેટિક જેવી બોડી લાગે છે.

કોઇ પણ મહિલાને સેક્શુઅલી નોટિવેટ કરવા માટે એમના પ્રત્યે વફાદાર રહેવું જરૂરી છે.

એ વાતની ખૂબ ઓછી આશા રહે છે કે મહિલાઓ એક ખરાબ કિસરની સાથે આગળના લેવલ સુધી જઇ શકે છે. તમે તમારી કિસિંહ સ્કિલથી એમને ઇમ્પ્રેસ કરી શકો છો.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.