Categories: Lifestyle

આ ચીજો પહોંચાડી શકે છે તમારી સ્કીનને નુકસાન

સુંદર દેખાવવું દરેક લોકોની ઇચ્છો હોય છે. ઘણી બધી છોકરીઓ પોતાની ખૂબસુંદર દેખાવવાની ચાહતમાં પૂરી કરવા માટે બ્યૂટી ટ્રીટમેન્ટનો સહારો પણ લે છે, પરંતુ તેમ છતાં મોઢા પર વધારે ફરક જોવા મળતો નથી. કેટલીક વખત આપણી નજીક કેટલીક એવી ચીજો હોય છે, જે આપણી સ્કીનને નુકસાન પહોંચાડે છે.

1. ઠંડીમાં હીટર અને ગરમીમાં એસીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એની સ્કીન પર ઘણી અસર પડે છે. હિચરમાંથી નિકળનારા રેન્જ સ્કીનને ડ્રાય બનાવી લે છે. સાથે એનાથી સ્કીન પર કરચલી જોવા મળે છે.

2. મોટાભાગના લોકો પોતાના ખાલી સમયમાં ચિંગમ ચાવવાનો શોખ હોય છે પરંતુ એના વધારે ઉપયોગથી સમય કરતાં પહેલા વૃદ્ધ દેખાઇ શકો છો કારણ કે એનાથી ફેશિયલ મશલ્સનો ઘણો ઉપયોગ થાય છે. જેના કારણે સ્કીન ધીરે ધીરે સ્કિન ઇલાસ્ટિટી ખોઇ બસીએ છીએ.

3. ફોન તમારા માટે જરૂરી છે પરંતુ તમે ટેવ બનાવશો નહીં કારણ કે એમાંથી નિકળતા રેડિએશન તમારી સ્કીનમાં ડાર્ક સ્પોર્ટે, અને ટેનિંગ કારણ બને છે.

4. તકિયાના કવરના ફેબ્રિકથી તમારા વાળને અને સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. એના માટે કોટન ફેબ્રિક વાળા તકિયાના ઉપયોગથી બચો.

5. તમારા ઘરમાં રહેલી એલઇડી લાઇટ તમારી સ્કીનને નુકસાન પહોંચાડીને કરચલીઓનું કારણ બને છે. એમાંથી નિકળતી લાઇટ સૂરજની કિરણોની જેમ જ તમારી સ્કીનને નુકસાન પહોંચાડે છે.

home

Krupa

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

1 hour ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

2 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

3 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

4 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

5 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

6 hours ago